________________
૨૪૭.
-
જ્યોતિષ વિભાગ ૧૫ દિવસ સુધી દુઃખ રહે.
૫ ચિત્રામાં રોગ થાય તે ૧૧ દિવસ રોગ રહે
૬ શ્રવણ, શતભિષા, અશ્વિની, કૃતિકા ને મૂળ નક્ષત્રમાં રોગ થાય તે ૭ દિવસ રહે. .
૭ પૂષ્ય ઉત્તરા ભાદ્રપદ ત્રણ ફાળુનીને પુનર્વસુ નક્ષત્રમાં રેગ થાય તે ૭ દિવસ રહે.
૮ ચર નક્ષત્ર એટલે સ્વાતિ પુનર્વસુ ને શ્રવણ ક્ષિપ્ત નક્ષત્ર એટલે હસ્ત, અશ્વિની, પુષ્ય ને અભિજિત તથા મૃદુ નક્ષત્ર એટલે મૃગશિર, ચિત્રા ને રેવતી એ નક્ષત્રમાં ઔષધ કરે તે રોગને નાશ થાય જન્મ પર્યત રેગ નષ્ટ થાય અને શરીરે પુષ્ટ થાય.
- “વળી બીજું ૧ કૃતિકા નક્ષત્રમાં થયેલા રેગની પીડા ૯ દિવસ રહે. ૨ રોહિણી નક્ષત્રમાં થયેલા ગની પીડા ૩ દિવસ રહે. ૩ મૃગશિર નક્ષત્રમાં થયેલે રોગ પ રાત્રિ દિવસ રહે. ૪ આદ્ર પુષ્યને પુનર્વસુમાં થયેલી પીડા ૭ દિવસ રહે ૫ અક્ષેશા નક્ષત્રમાં થયેલી પીડા ૯ દિવસ રહે. ૬ મઘા નક્ષત્રમાં થયેલી પીડા પ્રાણુને હરણ કરે. ૭ પૂર્વા ફાલ્ગનીમાં થયેલ રોગ બે માસ રહે '૮ ઉત્તરા ફાલ્ગનીમાં થયેલે શગ ૫ માસ રહે. ;
૯ હસ્ત નક્ષત્રમાં થયેલે રેગ ૧૫ દિવસ રહે. ૧૦ ચિત્રામાં થયેલ રોગ ૧૫ દિવસ રહે ૧૧ સ્વાતિમાં થયેલ બે માસ રહે. ૧૨ વિશાખામાં થયેલે વેગ ૨૦ દિવસ રહે.