________________
જ્યોતિષ વિભાગ
૨૫૯ “ગ”ને વર્ગ બે, તેને બમણુ કરતાં ચાર થાય, તેમાં વિદ્યાવાનના “વ” કારને વર્ગ છ છે, તે જોડતાં દશ થાય તેને આઠે ભાગતાં બાકી બે રહ્યા. હવે વિદ્યાવાનમાં વર્ગ છઠો છે. તેને બમણું કરીએ તો બાર થાય, તેમાં બે નાંખતાં ચૌદ થાય તેને આઠે ભાગતાં છ બાકી રહ્યાં. એટલે વિદ્યાવાન ગુણવાન પાસે અધિક માગે.
છીંક વિશે. પૂર્વ દિશામાં છીંક થાય તે મૃત્યુને ભય સમજ. અગ્નિ ખુણામાં છીંક થાય તે દુઃખદાયક થાય, દક્ષિણ દિશામાં થાય તે કલેશ ઉપજાવે, નૈઋત્ય ખુણામાં થાય તે કલેશકારક સમજવી, અને વધારે ભય પેદા કરે; પશ્ચિમમાં થાય તે મિષ્ટ ભેજન જમાડે, વાયવ્ય ખુણામાં થાય તો ઘણું પ્રીતિ કરાવે ઉત્તર દિશામાં થાય તે સુખકારક, અને ઈશાન ખુણામાં થાય તો સંપત્તિની પ્રાપ્તિ કરાવે, તેમજ તે દિશામાં ગમન કરવાથી જય પ્રાપ્ત થાય; બાલક પુરૂષ-સ્ત્રી અને પોતાની એમ ત્રણ પ્રકારની છીંકને ખરેખરી માનવી; બાકી ઘરડા, રોગી અને સળેખમવાળાની છીંક તદ્દન નિરર્થક હેાય છે.
રેખા દર્શન આયુષ્ય રેખા વચમાંથી ટુટી ગઈ હોય તે જલઘાત. કદાપિ વચમાંથી ઉચે ચઢી નીચે ઝેલો ખાધો હોય તે ઝાડ કે કોટ વિગેરે ઉપરથી પડવાની ઘાત.
ટચલી આંગળીનાં થડમાં એક કાપા જેવી રેખા હોય તે