________________
તિષ વિભાગ
૨૫ ૦ જિનપ્રતિમાના મસ્તક પર ધરેલો મુગટ જે પડી જાય તો રાજાને નાશ થાય. | 0 વિજાતીય પશુ-પક્ષીઓ જે વિજાતીય પશુ-પક્ષીઓની સાથે મૈથુન કરતા દેખાય તો સર્વ પાકને વિનાશ થઈ ઘણા મનુષ્યને સંહાર થઈ જાય.
૦ ચંદ્રમાંના બિંબમાં જે ધનુષ્ય ચઢાવેલા મનુષ્યનું ચિત્ર માલુમ પડે તે મોટો ભયંકર રણ સંગ્રામ થાય.
૦ દગ્ધ થયેલા વૃક્ષ ઉપર જે પત્ર પુષ્પો ઉગતાં જણાય તે ઘણું પક્ષીઓનો વિનાશ થાય.
૦ કેઈપણ દેવની પ્રતિમા જે આસન પરથી ખસી જાય. તો તે નગરના લેકે નિધન થતા જાય.
૦ જે જિનપ્રતિમાના મુખમાંથી ધુમાડા નીકળતા માલુમ પડે તો છ માસની અંદર તેનગરનો અગ્નિથી વિનાશ થઈ જાય..
૦ જે ગામ જતા રસ્તામાં રમત કૂતરે દેખીએ તે. લાભ થાય.
૦ બહારગામ જતા કૂતરા કાન ફફડાવે તે ગામ જવું બંધ કરવું.
૦ ગામ જતાં કુતરો ખાટલા ઉપર સુતેલે ભાળીએ તે. બહારગામ ન જવું.
૦ જે કુતર પોતાનું અંગ ભીંત સાથે ઘસતો હેય. અથવા આટતે હોય તે બહારગામ જવાથી ઘણો જ લાભ થાય..
૦ બહારગામ જતાં કુતરાનું ટોળું સામું મળે તે જે ગામ જવાનું હોય તે ગામમાં કઈ ભારે અનિષ્ટ આવી પડે. અથવા તે તે ગામના સારા માણસનું મૃત્યુ થાય.