________________
૨૪૬
શ્રી શાંત્યાનંદ ગુણમ'જરી,
પેાતાનું આયુષ્ય કેટલું છે તે જાણવા વિષે કુંડી નિમ`ળ પાણીથી ભરવી. પછી તેમાં સૂર્યના પ્રતિબિબ પડે તેમ મૂકવી અને તેમાં જોવું.
૧ જો સૂર્યનું દક્ષિણ પાસું ખાંડુ દેખાય તે છ માસનું આયુષ્ય જાણવુ.
૨ જો સૂર્યનું પશ્ચિમ પાસું ખાંડુ દેખાય તે ત્રણ માસનુ આયુષ્ય જાણવુ.
૩ જે સૂર્યનું ઉત્તર પાસું ખાડું દેખાય તે એ માસનુ આયુષ્ય જાણવુ
૪ જો સૂર્યંનું પૂર્વ પાસું ખાંડુ દેખાય તે ૧ માસનું આયુષ્ય જાણુનુ
૫ જો સૂર્યની મધ્યમાં છિદ્ર દેખાય તે દશ દિવસનુ આયુષ્ય જાણવું.
૬ જો સૂર્યના ધૂમાડા દેખાય તે એક દિવસનુ આયુષ્ય જાણવુ. ઇતિ હિત શિક્ષા રાશ રહસ્ય પત્ર ૨૨૩
.
રોગીને રોગમાંથી મુક્ત થવાના વિચાર ૧ સ્વાતિ, પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા; પૂર્વાભાદ્રાપદ, અશ્લેષા જ્યેષ્ઠા ને આર્દ્રા નક્ષત્રમાં રોગની શરૂઆત થાય તે મરણ પામે. ૨ રેવતી અનુરાધામાં રાગની શરૂઆત થાય તે રોગ વહેલા મટે.
૩ મૃગશિર, ઉત્તરાષાઢા, ને મઘામાં રોગ થાય તે ૨૦ દિવસ સુધી દુઃખ પામે,
૪ વિશાખા ભરણી હસ્ત ને નિષ્ઠામાં રાગ થાય તે