________________
२४०
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, સ્પર્શ કરી પૂછે તે કાર્યની સિદ્ધિ થાય. ૬. કેશને સ્પર્શ કરીને પૂછે તે દુઃખી થાય છે. તૃણ કે અગ્નિ દેવતાને સ્પર્શ કરે તે કાર્ય સિદ્ધ ન થાય ૮. કાદવ કાષ્ટા લાકડીને સ્પર્શ કરે તે મહા મુશીબતે થશે. ૯. વસ્ત્રાલંકારને સ્પર્શ કરી પ્રશ્ન કરે તે કાર્ય તત્કાલ સિદ્ધ થશે.
રોગી માણસ સારો થવા વિષે અલેષા શતભિષા સ્વાતી ત્રણ પૂર્વા ભરણી એ નક્ષત્રો સાથે રવિ ભંગાળ શનિવાર અને ૪. ૬. ૧૨. ૧૪. એ તિથિ માંથી કઈ પણ તિથિ વાર નક્ષત્રને સંગ હોય તે
બ્રહ્મા, વિષ્ણુ રૂદ્ર રક્ષણ કરે તે પણ તે રોગી બચે નહિ અને તેમાં કોઈ પણ રોગ ઉત્પન્ન થયો હોય તે પણ રોગી બચે નહિ.
વળી રેગીને પ્રશ્ન પૂછતી વખતે સુષુમણા નાડી ચાલતી હોય તે રેગી મરે આમશતત્વ ચાલતું હોય તો રેગી પાંચમે દિવસે મરે.
૨. કોઈ પણ માણસ કઈ પણ વાર ધારે, તે રવિવારથી ગણે જે આંક થાય તેમાં ૪૫ નાખે, કુલ આંકને સાતે ભાગે શેષ કહે આપણે ગુરૂથી ગણું કહીએ.
૩. કઈ માણસ નક્ષત્ર ધારે, અશ્વિનીથી ગણી આંકલે. તેમાં ૪૭ નાંખે તે સમગ્રને ર૭થી ભાગે શેષ આંક કહે આપણે પુષ્યથી ગાણું કહીએ.
૪. કોઈ માણસ તીર્થંકર નામ ધારે, તેને પ્રથમથી ગણે તે આંકમાં ૩૩ મેળવે સર્વને ૨૪ વડે ભાગે, શેષ કહે,