________________
૨૩૮
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, ૧. એક વધે તે પરદેશી તેજ સ્થાને છે. ૨. બે વધે તે આવવાના વિચારમાં છે. ૩. ત્રણ વધે તે અડધે માર્ગે આવેલ છે. ૪. ચાર વધે તે નજીક આવેલ છે. ૫. પાંચ વધે તે પાછો હતે ત્યાં ગયો છે. ૬. છ વધે તે રોગ થયો છે.
૭. અને ૦ શુન્ય વધે તે આવશે જ નહિ, આવવાની આશા રાખવી જ નહિ.
બીજી રીતે. ઉપર પ્રમાણે ૧ તિથિથી વાર નક્ષત્ર પહોર સર્વેને એકત્ર કરી આઠે ભાગવા. જે શેષ
૧. ૩ રહે તો પરદેશી દૂર ગયે છે.
૫. ૨ રહે તો પરદેશી આવવા માટે માર્ગમાં ચાલ્યો આવે છે.
૪. ૬ રહે તે નજીક સમીપ આવ્યો છે. ૭ ૦ રહે તે પરદેશી હાલમાં આવશે નહિ.
ત્રીજી રીતે પ્રશ્ન વાર. પરદેશ આવવા સંબંધી પ્રશ્ન જેવરાવવા આવે તે તેની પાસેથી સાત વારમાંથી કેઈપણ એક જ વાર બેલાવ.
રવિ અથવા મંગળ કહે તે પરદેશી ત્યાંથી આગળ ગયેલ છે.