________________
તિષ વિભાગ
- ૨૪૩ પ્રહર, નક્ષત્ર, વાર વિગેરેને મેળવવા. તેને આડે ભાગવાં. ૧-૫ શેષ વધે તે શીઘ્ર ફળ થાય ૪-૬ શેષ વધે તે ત્રણ દિવસમાં કાર્ય સિદ્ધ થાય, ૩-૭ વધે તે વિલંબ થાય; ૨-૦ વધે તે કાર્ય સિદ્ધ થાય નહિ. ખેવાયેલી ચીજ મળશે કે નહિ તે સંબંધી પ્રશ્ન
તિથિ વાર નક્ષત્ર લગ્ન સને મેળવે પછી તેની અંદર ૩ મેળવે, તેને પાંચે ભાગે, ૧ એક શેષ વધે તે પૃથ્વીમાં છે ૨ શેષ વધે તે જળમાં છે ૩ ત્રણ શેષ વધે તે ઊંચી જગ્યાએ છે. મળે નહિ. ૪. ચાર શેષ વધે તે રાજાને ત્યાં અગર અગ્નિમાં છે. ૫. પાંચ શેષ વધે તે વાયુ દ્વારા નષ્ટ થએલ છે. એમ જાણયું.
ગઈ વસ્તુ કયાં છે તે બાબત પ્રશ્ન કરે ત્યાં સુધીના તિથિ, વાર, નક્ષત્ર, પહેરને એકત્ર કરે, તેને દશ ગણું કરવા, પછી તેને સાતે ભાગવા. ૧. એક શેષ વધે તે પૃથ્વીમાં છે. ૨ બે શેષ વધે તે લેનાર પાસે છે ૩ ત્રણ શેષ વધે તે પાણીમાં છે. ૪ ચાર શેષ વધે તે રાજ્યમાં પહોંચેલ છે. ૫ પાંચ શેષ વધે તે મેંઢામાં છે ૬ છ શેષ વધે તે ઉપકરણે છાણાં ગેબરમાં, કીચડમાં, ૦ શૂન્ય શેષ વધે તે આશા રાખવી જ નહિ.
સ્વછાયા અને વિચાર પ્રશ્રન કરનાર પડછાયાના પગલાં ભરાવવા, તેમાં ૧૩ મેળવવા, તેને આડે ભાગવા; ૧ શેષ વધે તે લાભકારી ૨ શેષ વધે તે હાનિ, ૩ શેષ વધે તે સિદ્ધિ ૪ શેષ વધે તે