________________
તિષ વિભાગ
૨૪૧ આપણે શાન્તિનાથજી ગણુ કહીએ.
૫. કેટલા પુત્ર-પુત્રીએ સંબધી -જેટલા પુત્રે હેય તેને બમણો કરે, પાંચે ગુણે, જેટલી પુત્રી હેય તેટલી તેમાં ઉમેરે. આંકડે પૂછ, પહેલા આંકડા જેટલા પુત્રો અને બાકી આંકડા જેટલી પુત્રીઓ.
૬. મા–બાપ ૨, તેમાં ભાઈ ઉમેરવા, તેનાં બમણા કરવા તેમાં એક ઉમેરોતેને પાંચે ગુણવા તેમાં બેન મેળવવી તેને દશે ગુણવા, તેમાંથી અઢીસો બાદ કરવા શુન્ય કાઢી નાખવી આગલા ભાઈ પાછલી બેન સમજવી.
૭. ધારેલા ત્રણ ગણું કરવા તેમાં એક ઉમે તેને ત્રણ ગણું કરવા. તેમાં ધારેલ આંક ઉમેરવો સરવાળે પૂછે તેમાંથી ત્રણ બાદ કરવા. મીંડું કાઢી નાંખવું જે આંક આવે તે ધારેલ અંક
૮. ધારેલામાં એક ઉમેરો. ત્રણ ગણાં કરવા તેમાં એક ઉમેરવો તેમાં ધારેલ અંકઉમેરો. સરવાળો પૂછે તેમાંથી ચાર બાદ કરવા. બાકીનાને ચારે ભાગે. જે ભાગાકાર આવે તે ધારેલ આંક જાણ.
૯. ચાર જણ જુદા જુદા આંક ધારે, તેને સાતે ગુણે, તેમાં ચાર ઉમેરે, તેને દશ ગણો કરે, તેને ચૌદે ભાગે શેષને નવે ગુણે, બધાંને ૧૦૮ રહે.
૧૦. જમણા હાથના રૂપિયાને બમણું કરે, ડાબા હાથના રૂપીયાને ત્રણ ગણા કરે, બનેનો સરવાળે કરે જે સરવાળો બેકી હોય તે જમણા હાથમાં એકી અને ડાબા હાથમાં બેકી