________________
૨૩૬
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, કેતુ હમેશાં નીચે પ્રમાણ, ઉંચ નીચ ગ્રહ સાથે પ્રમાણુ, ઉંચ નીચ ગુણ ત્યાં તેની જાણ કેતુ માથા વીણ ફરે છે માન. ૨૬
ચંદ્ર વિષે ૧ ચંદ્રમાં ઉગે તે ઉપરથી સારું કે ખરાબ ફળ જેવાની સમજ-ચંદ્રમા બે તરફ સરખી રીતે હોય તે બધી વસ્તુ સસ્તી થાય, દક્ષિણ દિશા તરફ ઉંચે હોય તો દુકાળ અને ઉત્તર દિશા તરફ ઉંચા રહે તે સુકાળ જાણો.
ચંદ્રને રકત વર્ણ ૨ મેષ, વૃશ્ચિક તથા સિંહ એટલી રાશિનો ચંદ્ર, સુદ ૧ અથવા સુદ ૨ ના દિવસે પીળી વાદળીમાં દેખાય તે રાજાઓમાં લડાઈ ફાટી નીકળે અથવા માણસ અન્ય અન્ય લડી મરે, અથવા પ્રજામાં તાપ કે ગરમીના રેગેની પીડા થાય.
ચંદ્રને પીત વણું. ૩ કન્યા, મિથુન, ધન તથા મીન એટલી રાશિને ચંદ્ર સુદ ૧ અથવા સુદ બીજના દિવસે પીળી વાદળીમાં દેખાય તે તે સર્વ રોગનું નિવારણ કરી માણસને આરોગ્યવાન રાખે છે દરેક રીતે સુખ આપે, પ્રજામાં ધીરધાર સારી રીતે ચાલે તથા ધર્મના કામ સારા કરાવે.
શ્વેત (ગે) વર્ણ ૪ કર્ક, વૃશ્ચિક તથા તુલા, એટલી રાશિને ચંદ્ર સુદ "૧ અથવા સુદ ૨ ના દિવસે વાદળીમાં દેખાયે હોય તો તે માને ધનને લાભ કરાવે. ધીરધાર વધારી ધર્મ પુણ્યનાં