________________
શ્રી ક્ષાંત્યાનંદ ભવ બંધન, પ્રકરણ નવમું
૧૭૧ ધન્ય નારી, તું જગહિતકારી, તું તરીને અમને પણ તાર્યા, અહા ! શ્યામ ચામડામાં, ઢંકાયેલે કે સુંદર મણું ?
અણીશુદ્ધ અને પવિત્ર કેવી સુંદર એમની જીવની. જ્યોત ! દરેકના જીવનમાં એ પ્રકાશ પાથર્યા જ કરે છે. કીર્તિની કે પૈસાની લેલુપતા તે એને સ્પર્શતી જ નથી. એ તે કર્તવ્યના એરસિઆ ઉપર સદા પિતાની કાયા અને બુદ્ધિના ચંદનને ઘસીને સ્વયં કૃતાર્થ બને છે. અને બીજા ઓન સુવાસિત બનાવે છે. એ તત્ત્વ જિજ્ઞાસુઓને આવતા જુવે છે કે મેઘને જોઈ મેરલે મસ્ત બની જાય એમ એ રાજી રાજી થઈ જાય છે. આગતુથી સહેજ બેલાઈ જવાય છે. કે હે કલ્યાણી ! તને અમારા કેટી કોટી વંદન હે.
પહેલાં, જે ઘરમાંથી કઈ તરસ્યો પાણીનું એક ચાંગળું પણ પામતે ન હતો અને ભૂપે કઈ ભીખારી ટાઢા ટુકડાને મેળવી શકતા ન હતા તે ઘરમાંથી આજે કંઈને. કઈ મેળવ્યા વગર પાછું જતું નથી. ભૂખ્યાને ભેજન,. તરસ્યાને પાણી, નગ્નને વસ્ત્ર મળ્યા જ કરે છે. દિવસના દસ કલાક કનકસેનના ઘરના દ્વાર ખૂલેલા રહે છે. સાધુ સંત. અભ્યાગત, મુસાફર દેશી કે પરદેશી, નીચ કે ઉંચ વર્ણના ભેદભાવ વગર સન્માન પૂર્વક ઈચ્છા મુજબ જેને જે જોઈએ. તે અપાતું હતું. દાન મેળવનારા ચારે કેર પવનની જેમ એ કુટુંબના યશની સુગંધ ફેલાવતા હતા.
બંધુઓ! ખરેખર યશ કીર્તિ પરાણે મેળવવા ઈચ્છનારને. મળતા નથી. પણ નિઃસ્વાર્થે કરેલા દાન-પુણ્ય અને સત્કાર્યો જ પિતાની મેળે યશકીતિ આપી જાય છે. એટલું જ નહિ. પણ તેવાઓના ઉભય ભવ ઉજ્જવલ બની જાય છે. તે ભલે.