________________
- ૧૭૮
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, ૨૨ સાધ્ય ૨૩ શુભ ૨૪ શુકલ ૨૫ બ્રહ્મા ૨૬ એન્દ્ર ર૭ વૈધૃતિ કરણના નામ
૧ બવ ૨ બાલવ ૩ કૌલવ ૪ તૈતિલ ૫ ગર ૬ વણિજ ૭ વિષ્ટિ (ભદ્રા) આ સાત કરણ ચર છે. ૧ શકુનિ ૨ ચતુષ્પદ ૩ નાગ ૪ કિંતુધ આ ચાર કરણ સ્થિર છે. તિથિના અધ ભાગને કરણ કહે છે. આ અગીયાર કરણમાં વિષ્ટિ (ભદ્રા) કરણ અને ઉપલા દર્શાવેલા ચાર સ્થિર કરણ અશુભ (વર્જયો છે. બાકીના સાત ચર કરણે શુભ છે. તથા સંક્રાંતિના શુભાશુભ ફળ જેવામાં પણ કરણ ઉપયોગી છે. શુદિના કરણે
પહેલે ભાગ તીથી : ૧ કિંતુળ ૨ બાલવ ૩ તૈતિક : વણિજ ૫ બવ ૬ કૌલવ ૭ ગર ૮ વિષ્ટિ ૯ બાલવ ૧૦ તૈતિલ ૧૧ વણિજ ૧૨ બવ ૧૩ કૌલવ ૧૪ બર ૧૫ વિષ્ટિ
બીજો ભાગ તીથી ૧ બવ ૨ કૌલવ ૩ ગર ૪ વિષ્ટિ ૫ બાલવ ૬ તૈતિલ ૭ વણિજ ૮ બવ ૯ કૌલવ ૧૦ ગર ૧૧ વિષ્ટિ ૧૨ બાલવ ૧૩ તૈતિલ ૧૪ વણિજ ૧૫ બવ વિદીના કારણે
પહેલો ભાગ તીથી : ૧ બાલવ રતૈતિલ ૩ વણિજ ૪ બવ ૫ કાલવ ૬ ગર ૭ વિષ્ટિ ૮ બાલવ તૈતિલ ૧૦ વણિજ ૧૧ બવ
'
-
•