________________
૨૧૨
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી,
આદ્ય નાડીનાં નક્ષત્ર,
| મધ્ય નાડીનાં
નક્ષત્ર,
અંત્યનાડીનાં નક્ષત્ર,
આદ્ર, જયેષ્ઠા, મૂળ| મૃગશીર્ષ પૂર્વાષાઢા રોહિણી, ઉત્તરાષાઢા,
અશ્વિની, હરત | ભરણી, અનુરાધા આલેપા, શ્રવણ પુનર્વસુ, શતતારા, | પુષ્ય, ધનિષ્ઠા, ચિત્રા મઘા, રેવતી, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા | પૂર્વાફાલ્યુની, ઉત્તરા સ્વાતિ, કૃતિકા ફાગુની
ભાદ્રપદ
વિશાખા.
ઉપર લખ્યા પ્રમાણે જેને અશ્વિની નક્ષત્રમાં જન્મ થયેલ હોય તેની આદ્ય નાડી જાણવી, ભરણી નક્ષત્રમાં જન્મ થયે હેય તેની મધ્ય નાડી જાણવી, અને કૃતિકા નક્ષત્રમાં જન્મ થયેલ હોય તેની અંત્ય નાડી જાણવી. એ પ્રમાણે બીજા નક્ષત્રને માટે પણ સમજવું. '
નાડીનું ફળ હવે ગુરૂ શિષ્યના જન્મ નક્ષત્ર એક નાડીમાં ન આવવા જોઈએ. કારણ કે, જે ગુરુ અને શિષ્યના (બનેના) જન્મ નક્ષત્ર આદ્ય નાડીમાં હોય તે ગુરૂને નાશ, અને મધ્ય નાડીમાં હોય તે ધનનો નાશ તથા અંત્ય નાડીમાં હેય તે સંતાનશિષ્ય સુખ મળે નહીં.