________________
૨૧૮
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, જો ૧ શેષ રહે તે પ્રજામાં પીડા, ૨ રહે તે સુકાળ, ૩ શેષ રહે તે દુષ્કાળ, ૪ રહે તે ભય, ૫ અથવા ૬ શેષ રહે તે જગતમાં પીડા અને ૦ શેષ રહે તો પ્રજાઓમાં ઉપદ્રવ થાય. સુકાળ જેવા માટે વરસના ચિહનની સમજ
માગશરમાં પવન, માહમાં ટાઢ, ફાગણમાં પવન, ચૈત્રમાં આકાશ નિર્મળ, વૈશાખમાં પંચરંગી વાદળાં અથવા વરસાદના છાંટા, જેમાં ઘણે તાપ, અને આદ્રામાં વરસાદનું આ પ્રમાણે જે થાય તે સુકાળ થાય. - સેમવારે–લેકે પૈસે ટકે સુખી થાય, પણ રાજાઓમાં કલેશ થાય. બુધવારે આવે તે અનાજ કપાસ અને સુગંધી વસ્તુ સસ્તી થાય, શનિવારે–અનાજ મેળું વેચાય.
કારતક માસમાંવૃશ્ચકસંક્રાંતિ–રવિવારેઆવે તો છત્રભંગ થાય, અને લેકેને કષ્ટ થાય. શુકવારે-ઘી, મગ ચોખા સસ્તા થાય, બીજું બધું સરખા ભાવે રહે. શનિવારે આવે તે વરસાદથી ખેતી બગડે.
માગશર માસમાં ધન સંક્રાંતિ-રવિવારે આવે તે લેક સુખી થાય મંગળવારે આવે તે પૃથ્વી કંપે, બુધવારે ઝાડાનો રેગ થાય ગુરૂવારે લેકને આનંદ, શુક્રવારે સ્ત્રીઓને આનંદ થાય. શનિવારે લોકમાં રોગ થાય.
પિષ માસમાં મકર સંક્રાંતિ રવિવારે આવે તો ઘી અને અનાજના વ્યાપારમાં પુષ્કળ લાભ થાય, મંગળવારે અનાજ મેંઘું થાય બુધ કે શનિવારે બધી વસ્તુ સસ્તી થાય ગુરૂ કે