________________
તિષ વિભાગ
૨૩૧ આંખના પોપચા ઉપર કે આંખો ઉપર હોય તો આંખને નુકસાન થાય નહિં. લમણા ઉપર હોય તે સંન્યાસી બને. આંસુ પાડવાની જગ્યાએ હેય તો ચિંતા કરાવે. નાક અને ગાલ ઉપર હોય તે પુત્ર અને વસ્ત્ર વિગેરેની પ્રાપ્તિ કરાવે હોઠ ઉપર કે દાઢી નીચે હોય તો ધાન્યને લાભ થાય. લલાટમાં હોય તો ઘણું ધન મળે. બંને જડબા કે ગાલ ઉપર હોય તે ભૂષણ અને માન અપાવે. કાન ઉપર હોય તે બ્રહ્મજ્ઞાન થાય. માથાની સંધિમાં હોય કે ડેક ઉપર હોય તે શસ્ત્રથી ઘાત થાય. હૃદયમાં હોય તે પુત્ર પૌત્રને લાભ થાય. સ્તનના પડખે હોય તે શેક કરાવે. છાતીમાં હોય તે પ્રિય વસ્તુને લાભ. ખભા ઉપર હોય તે ભિક્ષાવતી. કાંખમાં હેય તે ધનવાન થાય. પીઠ, વાંસા કે બંને બાહુમાં હોય તે દુઃખ અને શત્રુને નાશ કરાવે. મણુબંધમાં હોય તો મને નિગ્રહવાળ થાય. મણીબંધથી લઈ કોણી સુધીમાં હોય તે આભૂષણ વિગેરે સમૃદ્ધિ મળે. હથેલીમાં હોય તે ધન મળે આંગળીઓમાં હેય તે ભાગ્યોદય. પેટ પર શેક કરાવે. નાભી પર હોય તે ઉત્તમ ભેજન વારંવાર પામ્યા કરે. નાભીની નીચે હોય તો ચેરથી ધન લુંટાય. પેઢુમાં હોય તે ધન ધાન્ય મળે. ગુહ્યમાં હોય તે સ્ત્રી લાભ થાય. ગુદા અને વૃષણમાં હોય તે સગુણું પુત્ર ધન અને સૌભાગ્ય મળે. સાથલમાં હોય તે વાહન લાભ. ગોઠણમાં હોય તે શત્રુઓથી હાનિ. જાંગમાં હોય તો શસ્ત્રથી ભય. પગની ઘૂંટીમાં હેય તે મુસાફરી કરવી પડે કલેશ થાય. કુલા, પની, પગમાં હોય તે ધનને નાશ, પરદેશમાં ભ્રમણ કરાવે. આંગળીઓની વચમાં હોય તે બંધન. અંગુઠા પર હોય