________________
તિષ વિભાગ
૨૨૯ લાંબી અને બીજી ટુંકી હેય, તે તે મેડીથી પડે આયુષ્ય રેખાની નીચે રાતી રેખા હોય તે તે ઋતુવિકાર કરે, પેળી હેય તે ગડ-ગુમડાં થાય. આયુષ્ય રેખાની મધ્યમાં બિંદુ પડે હોય તે તેને સન્નિપાત થાય. અંગુષ્ટ રેખા વચ્ચેની જેટલી રેખા નાની હોય તેટલી તેને દીકરીઓ હોય, જેટલી મોટી હોય તેટલા દીકરા જાણવા જેટલી છેકાયેલી હોય તેટલા સંતાન નાશ પામે એમ જાણવું. એ રેખાઓને કેટલાક ભાઈ બહેનની રેખા પણ કહે છે.
આયુષ્ય રેખાથી આંગળી સન્મુખ જે પ્રમાણમાં રેખાઓ જાય તેટલા પ્રમાણમાં ધન-સંપદાની વૃદ્ધિ થાય.
જેને છિદ્રવાળી આંગળીઓ હોય; એટલે આંગળીઓ ભેગી કરવા છતાં સ્વયં છુટી જ રહેતી હોય તે એ દરિદ્રનિર્ધન થાય. પરંતુ આંગળીઓ લાંબી કરતાં પોતાની મેળે મળી જતી હોય, છતાં વચ્ચેના વેઢાથી નીચે ચેડા થડા છિદ્રો દેખાતાં હોય તે તે ધનવાન તથા દાતા થાય. અનામિકા આંગળીની રેખાથી ઉંચી ટચલી આંગળી લાંબી હોય તે વેપારમાં ઘણે લાભ મળે. આયુષ્ય રેખાથી વચમાં કાળી રેખા હેય તે અગ્નિથી અથવા કેઈપણ સ્ત્રી તરફથી ભય થાય, નિંદા થાય અથવા પાણીથી ડુબી મરણ પામે. આયુષ્ય રેખાને છેડે નજીકમાં ચેકડી હોય તો ઘડાથી કે બળદથી પડે જે જમણા હાથની ટચલી આંગળી ડાબા હાથની ટચલી આંગળીથી લાંબી હોય તો અજવાળીયા પક્ષમાં જન્મ થયો છે એમ જાણવું અને જે એથી વિપરીત હોય તે અંધારીયા પક્ષમાં જન્મ સમજો.
જ વઢથી નીક
ય તે તે
આંગળીની