________________
જ્યોતિષ વિભાગ
૧૮૧ વિષ્ટિ અથવા ભદ્રાની સમજ
વિષ્ટિ નામનું કરણ દરેક મહિનામાં એકંદર આઠ તીથીઓ ઉપર આવે છે અને તે તે દિવસે તે વિષ્ટિની ચોક્કસ દિશા નીચે મુજબ ઠરાવેલી છે.
શુદિ ૪ને બીજો ભાગ પશ્ચિમ, શુદિ ૮ ને પ્રથમ ભાગ અગ્નિ, શુદિ ૧૧ ને બીજો ભાગ ઉત્તર, શુદિ ૧૫ ને પ્રથમ ભાગ નૈરૂત્ય, વદિ ૩ ને બીજો ભાગ ઈશાન, વદિ ૭ ને પ્રથમ ભાગ દક્ષિણ, વદિ ૧૦ ને બીજો ભાગ વાયવ્ય, વદિ ૧૪ નો પ્રથમ ભાગ પૂર્વ. ખુલાસે–
ભદ્રા પ્રવેશ અને નિવૃત્તિને ટાઈમ પંચાંગમાં દર્શાવેલ છે. તે સમય સુધી વિષ્ટિઓની દર્શાવેલ તિથિઓ પર તે દિશાએ પ્રવાસ કે શુભ કાર્ય કરવું નહિ.
યોગેની સમજણ અમૃતસિદ્ધિ યોગ–
પાંચમે રવિ-હસ્ત, છઠે સોમ-મૃગશિર્ષ, સાતમે મંગલ-અશ્વિની આઠમે બુધ-અનુરાધા, નામે ગુરૂ-પુષ્ય, દશમે શુક-રેવતી, અગીઆરસે શનિ-હીણું, નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિ યોગ થાય છે આ ગ શુભ છે પણ જે નક્ષત્ર અત્યંત નીચે જણાવેલ તીથી સહિત હેય તે વિષ ગ થાય છે. કાલમુખી યોગ–
ત્રીજે અનુરાધા, ચતુથીએ ત્રણ ઉત્તરા, પાંચમે મઘા,