________________
૨૦૨
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, વર્ગ જેવાની સમજ.
૧ બીલાડ | ર સિંહ | ૩ કુતરો | ૪ સાપ
ક ખ ગ ઘ ડ | ચ છ જ ઝ ગ
| ટ ઠ ડ ઢ ણ | ત થ દ ધ ન
૫ ઉદર | ૬ હરણ | ૭ પેટો | ૮ ગરૂડ
૫ ફ બ ભ મ
ય ર લ વ
શ ષ સ હ
આ
ઈ
સમજ–
ગુરૂ શિષ્યના નામને પહેલા અક્ષરથી વર્ગ સમજ. જેમકે જયંતીશ્રી નામે ગુરૂના નામને પહેલે અક્ષર = છે, તેથી ઉપરના કઠામાં અક્ષર જેવાથી સિંહને વર્ગ થયે અને લલિતાશ્રી નામે શિષ્યના નામને પહેલો અક્ષર સ્ત્ર છે, તેથી તેને હરણને વર્ગ થયે પણ હરણ અને સિંહને વેર છે, માટે તે બરાબર નથી કારણ કે સિંહ અને હરણને વેર બીલાડા અને ઉંદરને કુતરા અને ઘેટાને તથા ગરૂડ અને સાપને વેર હોય છે. આ પ્રમાણે વર્ગ–વેર જે ગુરૂ શિષ્યને ન