________________
તિષ વિભાગ
૨૦૩ આવતાં હોય તે સુખી થાય વર્ગ–વેર આવતાં હોય તે દુઃખી થાય છે. આ પ્રમાણે શેઠ અને ગુમાસ્તાના નામ ઉપરથી પણ જોવાય છે.
વર્ણ જોવાનું કોષ્ટક.
ક્ષત્રિય | વૈશ્ય |
| બ્રાહ્મણ
શુદ્ધ
કક
વૃષભ
મિથુન
?
વૃશ્ચિક
કન્યા
તુલા
મીન
*
મકર
સમજ-ગુરૂ શિષ્યના નામના પહેલા અક્ષર ઉપરથી તેની રાશી સમજી તે રાશિ ઉપરથી ઉપરના કેપ્ટકમાં વર્ણ જે જેમકે જયંતીશ્રી નામના ગુરૂની મકર રાશિ, તેથી તેને વર્ણ વૈશ્ય થયો. લલિતાશ્રી નામે શિષ્યની મેષ રાશિ તેથી તેને વણે ક્ષત્રિય થયે હવે ક્ષત્રિય વર્ણ કરતાં વૈશ્ય વર્ણ ઉતરતે છે કારણ કે બ્રાહ્મણ કરતાં ક્ષત્રિય વર્ગ ઉતરતે, ક્ષત્રિય કરતાં વૈશ્ય ઉતરતે અને વૈશ્ય કરતાં શુદ્ર વર્ણ ઉતરતે. છે, શાસ્ત્રમાં તે ચડતા વર્ણને ગુરૂ અને ઉતરતા વર્ણની. શિષ્યા હોય તે સારૂં એમ કહ્યું છે.