________________
૨૦૮
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, સમજ-જેમકે જયંતીશ્રી નામે ગુરુનું જન્મ નક્ષત્ર ધનિષ્ઠા છે, તેથી ઉપરના કષ્ટકમાં લેતાં ધનિષ્ઠા નક્ષત્રને રાક્ષસગણ થયે અને લલિતાશ્રી નામે શિષ્યાનું જન્મનક્ષત્ર ભરણી છે, તેથી ભરણીને મનુ ગણુ થયા. હવે રાક્ષસ મનુષ્યનું ભક્ષણ કરે માટે ગુરૂ શિષ્યને બનાવ રહે નહિં કારણ કે ગુરૂ શિષ્યને એક જ ગણ હેય તે બન્નેને મેળ સારે એકને દેવગણ અને બીજાને મનુષ્યગણ હોય તો મધ્યમાં તથા એકને દેવગણ અને બીજાને રાક્ષણ ગણ હોય તે કલેશ, તથા એકને મનુષ્યગણ અને બીજાને સક્ષસગણ હોય તે મનુષ્યગણવાળાનું મૃત્યુ થાય તે સારું નહિ.
લેણાદેણી જોવાની રીત ગુરુ અને શિષ્યને શેઠ અને નોકરને તથા અમુક માણસને લેણ-દેણી કેવી છે? તે જોવા માટે બનેના નામની રાશિ ઉપરથી જેવું લેણ-દેણ પાંચ પ્રકારે છે –
૧ સારી લેણ-દેણી ૨ સામી પ્રીત ૩ નવ પંચક ૪ ષડષ્ટક (ખડાષ્ટક.)
૫ બીઆ બારૂમું આમાંથી પહેલી અને બીજી લેણ-દેણ સારી છે, અને બાકીના ત્રણ પ્રકારમાં સારા નબળા એમ બે ભેદ છે.