________________
શ્રી સત્યાનંદ ગુણમંજરી, ફાગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, મુળ, ઉ. પા; શ્રવણ, ધનિષ્ઠા, ઉ. ભાદ્રપદા અને રેવતી. વત્સ ચાર
મીન, મેષ અને વૃષભ સંક્રાંતિ અને પશ્ચિમ દિશાએ, મિથુન ર્ક અને સિંહ સંક્રાંતિ હોય ત્યારે ઉત્તરમા, કન્યા તુલા અને વૃશ્ચિક સંક્રાંતિ હોય ત્યારે પૂર્વમાં, તથા ધન મકર અને કુંભ સંક્રાંતિ હોય ત્યારે વત્સ દક્ષિણમાં ઉગે છે. તે વત્સ પ્રયાણ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ સારો નથી. એટલે ડાબે તથા જમણે પાસે હોય તે તે સારે છે. રાહુ ચાર
રાહ સૂર્યોદયથી આરંભીને દિવસ અને રાત્રિ અર્થે અર્ધા પ્રહર નીચે આપેલ દિશા અને વિદિશામાં કમથી ચાલે છે. પૂર્વ વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્ય તે રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે.
રાહુનું વાર ગમન
રવિવારે નેત્રત્ય સમવારે ઉત્તર, મંગળવારે અગ્નિ, બુધવારે પશ્ચિમ, ગુરૂવારે ઈશાન, શુક્રવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં - રાહુ ગમન કરનારની પછવાડે તથા ડાબી બાજુએ શુભ છે.
દિશા કાળ
રવિવારે ઉત્તર દિશા, સેમવારે વાયવ્ય, મંગળવારે પશ્ચિમ બુધવારે નેત્રાત્ય ખૂણામાં, ગુરૂવારે દક્ષિણ દિશાએ, શુક્રવારે અગ્નિ