________________
તિષ વિભાગ
૧૯૫ અનુરાધા મૂળ ઉત્તરાષાઢા ઉત્તરા ભાદ્રપદા અને રેવતી નક્ષત્રો તથા સેમ બુદ્ધ ગુરૂ શુક્ર અને રવિવાર નગર પ્રવેશ માટે શુભ છે.
નવા ગામમાં રહેવા માટે કે હંમેશા માટે વેપાર કરવા જવું હોય તે પોતાની રાશીથી ગામની રાશી, બીજી, નવમી, દશમી કે અગીયારમી થતી હોય તે શ્રેષ્ઠ છે. ઇચ્છીત ફલ આપે છે તે સિવાયની બરાબર નથી. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ અ ક ચ ટ ત પ ય શ ગરૂડ, બીડાલ, સિંહ, કુકકુર, સો ખ, મુસો, હરિણ,મેસે
अडवग्गपइ, कमेळ पच में वैर ? સૂર્ય વિચાર– रवि रत्ति अत पहराओ, पुब्बाइसु दुन्नि दुन्नि पहर कमा, दाविण पुठ्ठि विहारे, वामा पुट्ठि पवेसिसुहो?
અર્થ - સૂર્ય રાત્રીના છેલ્લા પ્રહરે અને દિવસના પહેલા પ્રહર પૂર્વ દિશામાં ફરે છે. દિવસના બીજા પ્રહરે અને ત્રીજા પ્રહરે દક્ષિણ દિશામાં ભમે છે; દિવસના ચોથા અને રાત્રીના પહેલા પ્રહરે પશ્ચિમ દિશામાં ચાલે છે. તથા રાત્રીના બીજા અને ત્રીજા પ્રહરે ઉત્તર દિશામાં ફરે છે. સૂર્ય જમણે અથવા પાછળ રહ્યો હોય તે વિહારમાં શુભ છે ડાબા અથવા પાછબ રહ્યો હોય તે પ્રવેશમાં શુભ છે.