________________
S૯૩
જ્યોતિષ વિભાગ
અગ્નિમાં શુક, નૈત્યમાં બુધ.
ઈશાનમાં-પાછળ ને ડાબે સારો ગણાય છે. રાહુને વાસ–
નૈઋત્યમાં રવિ, ઉત્તરમાં સેમ, અગ્નિમાં મંગળ, પશ્ચિમમાં બુધ, ઈશાનમાં ગુરૂ, પૂર્વમાં શુક્ર વાયવ્યમાં શનિ, દક્ષિણમાં રાહુ પાછળ હોય તે સારો. પ્રમાણમાં શુભ તિથિ
૧-૨-૩-૫-૭–૧૦–૧૧–૧૩
૧, ૬, ૧૧ એ નંદા તિથિ કહેવાય, આનંદ અને લાભદાતા છે,
૨, ૭, ૧૨ ભદ્રા તિથિ કલ્યાણ અને શુભકારી છે. ૩, ૮ ને ૧૩ જયા તિથિ, વિજય અને યશદાતા છે. ૪, ૯, ૧૪ રિક્તા તિથિ કલેશ અને સંતાપદાતા છે. ૫, ૧૦, ૧૫ પૂર્ણ તિથિ, મનોકામના સિદ્ધ થાય નામ | તિથિ યોગ સિદ્ધિ યોગ મૃત્યુ પગ
લકા
નંદા | ૧ ૬ ૧૧ |
૨ ૭ ૧૨ જયા ૩૮ ૧૩ રિક્તા : ૪ ૮ ૧૪ પૂર્ણ ૫ ૧૦ ૧૫
શુક્રવાર 1 રવિ, મંગળ બુધવાર | સેમ, ગુરૂ મંગળવાર બુધ શનિવાર | શુક ગુરૂવાર | શનૈશ્વર