________________
૧૮૨
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, આઠમે રોહીણી, તથા તેમના દિને કૃતિકા નક્ષત્ર હોય તે કાલમુખી યોગ થાય છે તે અશુભ છે. વજા મુસલ ગ–
રવિવારે ભરણી, સોમવારે ચિત્રા, મંગળવારે ઉત્તરાષાઢા, બુધવારે ઘનિષ્ઠા, ગુરૂવારે ઉત્તરા ફાલ્ગની, શુકવારે જ્યેષ્ઠા, અને શનિવારે રેવતી નક્ષત્ર હોય તે વજઅસલ યોગ થાય છે આ ગ અશુભ છે તેમાં લગ્ન કરવાથી વૈધવ્ય, તથા દેશાટન કરવાથી મૃત્યુ કષ્ટ થાય છે. સ્ત્રી સંજ્ઞક નક્ષત્રો –
આદ્ર, પુન, પુષ્ય, આલેષા, મઘા, પૂ. ફા. ઉ. ફા, હસ્ત, ચિત્રા, સ્વાતી. નપુંસક નક્ષત્રો–
વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા. પુરૂષ સંજ્ઞક નક્ષત્રો- અશ્વિની, ભરણ, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, મૂળ, પૂ. ષાઢા, ઉ.ષાઢા, શ્રવણ ઘનિષ્ઠા, શત, પૂ. ભા. ઉ. મા, રેવતી.
સમજ" માસામાં આદ્રાદિ દશ સૂર્ય મહા નક્ષત્ર સંક્રમણ થાય ત્યારે તે વખતે ચંદ્ર નક્ષત્ર (દૈનિક નક્ષત્ર) સી, નપુંસક કે પુરૂષ વિભાગના છે તે જોવું. આદ્ર સૂર્ય નક્ષત્રો તે સ્ત્રી