________________
૫૮
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૬
એમ પરસ્પર એાલતા અને લડતા માથાબાથ આવી ગયા. આ જોઈ મહાસતી ગુણુમંજરી વિચારવા લાગી. અહા ! ધિકકાર છે મારા રૂપને કે જે અનથ કરવાવાળુ છે અરે મારા નિમિત્તે કેટલા અનથ થાય છે ? આવા સંકટમાં હું મારા બ્રહ્મચય ની કેવી રીતે રક્ષા કરીશ ! અહા કમરાજા ! આટલા કેપ આ એક ખાળા ઉપર શા માટે ? અરે ? એકમાંથી છુટી તે ચારમાં સપડાઈ, હવે શું કરૂં ? ભલે ગમે તેમ થાય પણ હું મારા શીયલનું ખંડન કરવાની નથી. ખરેખર પહેલાં પણ મહાન પુરૂષોને સ`કટા પડયાં છે, છતાં પોતાના વ્રત ને નીતિથી કે કર્તવ્યથી ડગ્યા નથી.' એમ વિચારતી મહાન પુરૂષોને સભાળવા લાગી–
ભુજંગી છં
હેતા રામ મોટા મહા રાજવી જી.
સદા લાકને રાખતા રીઝવી જી; નહિ દુ:ખ દેતા કદી કા જનાને, અરે સજ્જના શું કહું હું તમાને નીતિ ને વળી ન્યાયથી રાજ્ય પાળે,
પડી આપદા તેહને એક કાળે;
ઘણા કાળ રહ્યા વનામાં ભરાયે,
છતાં ના દુભાયા દુ:ખાથી જરાયે,
..