________________
શ્રી ક્ષાંત્યાન ંદ પુષ્પ વાટિકા, પ્રકરણ પાંચમું
૧૨૩
તમાચા લગાવી દીધા. પ્યાલા દૂર જઈ પડયા અને દૂધ ચારે તરફ ઢોળાઈ ગયું. રડતા ખાળકના હાથ પકડી મારતી મારતી બહાર આવી તેને ફેંકી દીધા. ત્યાં તેનેા પતિ હરસુખ આવી પહેાંચ્યા. ઢોળાઇ ગયેલ દૂધને બતાવી કનકલતાએ પેાતાના પતિને કહ્યું કે જુએ સ્વામિનાથ ! આવા જુલમ મારાથી કેમ સહન થાય ? દીકરાને બહુ માઢે ચઢાળ્યા તે. દરરાજ આવી ઢોળફોડ કરી નુકશાન કરે છે. તેાખા ભગવાન ! હું તે
આ લેાકેાથી ખૂબજ કંટાળી ગઈ છું. ખાવાપીવાની કાણુ ના પાડે છે, પણ આમ નુકશાન કરે તે કેમ પાલવે ? એના મા-બાપને તે એક શબ્દ પણ ન કહેવાય. પેાતાની પત્નીનાં આવા વચન સાંભળી ઇર્ષ્યા અને ક્રોધથી ધમધમતા એ ત્રણેયને નજીક એલાવી લાકડી લઈ ને તેમના પર તૂટી પડયા. સખત માર મારીને ત્રણેને ધકકા મારી બહાર કાઢયાં અને ગાળાને વરસાદ વર્ષાવતા ખેલ્યા. જાએ તમારૂ ગમે ત્યાં ફાડી ખાએ. આજથી મારા ઘર કે મારી દુકાનમાં જો ભૂલેચૂકે પગ મૂકયા છે તેા જાનથી મારી નાખીશ. હીરા શેઠાણી તેા આ બધું જોઈ જેમ પોષ મહિનાની ઠં’ડીમાં વસ્ત્ર હીન માણસ ઠંડીથી ધ્રુજે તેમ ધ્રુજવા લાગ્યા. એક શબ્દ પણ ખેલે તેા તેના પણ સો વર્ષ પૂરા જ થઇ જાય. આંખેથી ધાધમાર આંસુ વર્ષાવતા મૌન રાખીને નાના પુત્રની દુર્દશા જોઇ રહ્યાં. મને વેદનાના પાર ન હતા, નિર્દોષ એવા પુત્રના કુટુ બની બેહાલ હાલત જોઈ ન શકયા અને બેભાન થઈ પૃથ્વી પર પટકાઈ પડયાં છતાં પણ નિય, અધમ એવા મેાટા પુત્રને જરાપણ યા ન આવી. આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયા. હરસુખે નાના ભાઇને કુટુંબ સહિત ઘરની બહાર કાઢી મૂકી પેાતાની માતાને બેભાન સ્થિતિમાં એમને એમ મૂકી દુકાને ચાલ્યા ગયા આવું અઘટીત કાર્ય કરતાં તેને લજ્જા પણ ન આવી. ઉલ્ટાનેા મનમાં મલકાતા