________________
૧૩૨
શ્રી ક્ષાંત્યાનંદ પુષ્પ વાટિકા, પ્રકરણ આઠમુ
અન્ય માણસામાં માત્ર હરસુખ દુર્ગુણી નીવડયા અને તેથી આખા ઘરની ખલ્કે વંશની ખાના ખરાબી કરી નાખી,
માણસ ભલે ભણ્યા ગણ્યા ન હાય, ધન સમૃદ્ધિથી સાધન સંપન્ન ન હોય, શરીર પુષ્ટ ન હેાય પણ જો તે ગુણથી ધનવાન હોય તા જરૂર તેને માન સન્માન અને ઈજ્જત આબરૂ સામા આવી મળશે. જેવી મતિ તેવી ગતિ થાય છે.
પ્રકરણ આસુક
કૅમ ચડાલના અતિમ અ’જામઃ
દે નર જગમાં જાણીયે, એક રત્ન દુબે કાચ; એક લાખાહી તારક ખને, બીજાં કરત વિનાશ. ૧
બની કુટુંબના હત્યારા, માનવતામાં આગ લગાડી છે; લઈ ફિટકાર હજારા, જીવન જ્યાત બુઝાવી છે. ર
આ જ્ગતની અંદર એ પ્રકારના મનુષ્યા કહ્યા છે. એક રત્ન સમાન અને ખીજો કાચ સમાન. હસમુખ શેઠ અનેકાને શાંતિ આપનાર હતા અને તેના જ પુત્ર હરસુખ સગાભાઇના કુટુંબનો વિનાશક બન્યા. એ બંને પિતા પુત્રે સજ્જન અને દુજન નામને સિદ્ધઐકરીને ખતાવ્યું. હસમુખ શેઠના ગુણ ગાતા નહીં થાનાર લોકા, હરસુખના દુર્ગુણા માતા થાકી ગયા છે. એનુ