________________
શ્રી ક્ષાંત્યાનંદ ભવ ખ'ધન, પ્રકરણ ત્રીજુ
પેટમાં ખાડા માંઢાના ચાળા, કરતાં શાર—ખકાર; સુખ ને શાંતિ છીનવાઇ ગઇ, તાયે હૈયામાં ફેશન ચાર. ખાંતિશ્રી વિનય, વિવેકને મૂકયા, મૂકયા માત પિતાના માન; મૂછ વિનાના ડુછ કરે છે, અહુ ભાવે કરતા તાન.
૧૪૫
પ
સાંજે ગપાટા મારી ખાર વાગે સુવુ' ને સવારમાં આઠ વાગે ઉઠવુ. તેમાં પણ જાણે મેાઢાં પર બેઠેલી માખીને ઉડાડવાની શક્તિ ન હોય. શું જમાનેા આવ્યા છે ને ?
*
પ્રકરણ ત્રીજુ કાળા રગે સજેલી અનાદરતા
ગરીબાઈ જતા અને શ્રીમ તાઈ આવતાં કનકસેનના મિત્ર વધ્યા, સાથે સ્વચ્છંદતા વધી, દુષ્ટ મિત્રા પેાતાની પાશવી વૃત્તિઓને પેાષવા માટે કનકસેનને હરવખત કહેવા લાગ્યા કે મિત્ર ! તું રાજાના બેટા જેવા દ્વીપતા દેવકુમાર જેવા છે. તને લજવે તેવી આ કાલકા શ્રી ક્યાંથી મળી ? તને તેની સાથે ખેલવું કેમ ગમે છે? અરેરે મિત્ર! તારે તા ભવ જ અગડચે. આમ રાજ-ખરાજ કનકસેનને ઉશ્કેરવા લાગ્યા. ધીરે ધીરે સતી પ્રગુણા સુંદરી ઉપરના કનકસેનના કાલજામાંથી સ્નેહ ઘટવા લાગ્યા. સ્નેહાળ પત્નીના હાથની રસોઈ પણ હવે તેને ભાવતી નથી. વાત-વાતમાં પત્નીનું અપમાન કરવા લાગ્યા.
૧૦