________________
પ્રકરણ સાતમું પાપાત્માના પ્રતાપે વંશ વિચ્છેદ એક વાર હરદુઃખ બિમાર પડે. પેટના દુઃખાવા સાથે પાંચ પાંચ ડીગ્રી તાવ બિમારીએ ભયંકર સ્વરૂપ પકડયુંઅનેક જાતના ઉપચાર કર્યા. કરકસરથી કરેલી બચત દવાખાને ખરચાઈ ગઈ આવક બંધ થઈ ગઈ. બરોબર એક મહિને માંડ માંડ સાજે થયે. હજી ચાલવાની તાકાત ન હતી છતાં મનને મજબુત કરી. શેઠની દુકાને ગયે, પિતાની સઘળી હકીકત જણાવી થેડા પૈસાની માંગણી કરી. શેઠ તેની પરિસ્થિતિ જાણતે હતે. પણ એવો મમ્મીચૂસ હતું કે તેને જરા પણ દયા ન આવી. મદદ કરવાને બદલે મહિનાની રજાનો પગાર કાપી નાખે અને કહ્યું કે, આજથી નોકરી ઉપર ચડી જા, તારી સ્થિતિ જોઈ મેં હજી બીજે માણસ રાખ્યો નથી. આજથી કરી. ચાલુ થઈ એટલે મહિને પૂરે થયે પગાર મળશે. હરદુઃખ બિચારે લાચાર બની ગયે. જે કરી છેતે બીજે જવું કયાં? એ વિચારે મનમાં જ સમસમી કામ ઉપર ચડી ગયે.
વાંચક મહાશય ! અહીં તમે જે દુકાનદાર છે તે તમારા દુઃખી નેકર પર આવે જુલ્મ ગુજારતા નથી ને? તે તમારા આત્માને પૂછી જોશે. અરે! આજે તે સેંકડો દાખલા મેજુદ છે. પોતાની પત્ની, પુત્ર કે મા-બાપ બિમાર હોય તે. તેમને મળવાની કે, ચાકરી કરવા એકાદ દિવસની રજા ન આપે. કેટલાક શેઠ પિતાના નેકરની ભલાઈ ચાહતા હશે! પણ તે જ્વલ્લે જ. કેઈ ભાગ્યશાળી શેઠ હશે કે, પોતાના આશ્રિત નેકોના કલ્યાણને વિચાર કરતાં હોય. કેટલાક તે પિટવડીએ નોકરને મેટી મટી આશાઓ આપી તનતોડ મજુરી કરાવી લે,