________________
૮૮
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમજરી, પ્રકરણ ૧૨ સુ
પત્રા આવતા, તેથી ત્યાં માકલ્યાં છે” હવે મંત્રી જ્યાં ત્યાં ભાજન કરે છે, ને ખાયલાની જેમ મ્હાવો બનેલા પોતાના કરેલાં કર્યાંના ફળને ભાગવતા દુઃખ પૂર્વક દિવસા વીતાવી રહ્યો છે. આ તરફ ગુણુસેનના (સતી ગુણમજરીનાં વહાણા ચાલતાં ચાલતાં અનુક્રમે સુખપૂર્ણાંક સુરપુર નગરના દરિયા કાંઠે આવ્યાં. ત્યાં વહાણુ થાભાવ્યા, સ` માલ ઉતરાયૈા, અને સમુદ્રના કાંઠા ઉપર એક મેાટો મહેલ લઇ તેમાં સર્વ માલ ભરાવી દીધા. પૂર્વની જેમ ગુસેન લેાકેાને ઇચ્છિત વસ્તુ આપતા અને દાન કરતા રહેવા લાગ્યા. નગરમાં વાત ફેલાઈ કે‘કાઈ પરદેશી રાજપુત્ર દરિયા કાંઠે આવી રહેલ છે. ને ઇચ્છિત વસ્તુ સહુ કોઈ ને આપે છે.' પછી તે કુમારનું માન સાચવવા શેઠ–શાહુકારા તથા રાજ્યના અમલદારા વિગેરે સારાં સારાં ભેટા લઈ આવવા લાગ્યા, કુમાર પણ તે દરેકનું સારૂ માન સાચવવા લાગ્યા. સિપાઇ વગેરેને ડબલ પગાર આપી પાતે રાખી લીધા, ખીજા કેટલાક માણસોને પુષ્કળ દ્રવ્ય આપીને પેાતાને તાબે કર્યાં.
પ્રકરણ ૧૨ સુ
ચતુરસાગર પ્રધાનને થાપ આપી સતી ગુણમંજરી ગુણસેનનું સુરપુર બંદરે આવવું
હવે સારાએ નગરવાસી લેાકેાની લાગણી પેાતાના ઉપર પૂર્ણ જામી ગયેલી જાણી, એક દિવસ ગુણુસેન કુમારે મુખ્ય પ્રધાન તથા નગરશેઠ વિગેરે માટા મોટા માણસને ખેલાવી એકાંતમાં પૂછ્યું- તમારે મૂળ રાજા છે કે મીત્તે ? '