________________
“શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું કરી છે” ઈત્યાદિ જે બીન હતી તે કહી સંભળાવી. વિરસેને પોતાના જ ભંડારની મિક્ત જાણું પાછી ભંડારમાં ભરાવી દીધી અને ચારે ચરને પિતાના સેનાપતિ બનાવ્યા. કારણ કે તે ઘણા બાહોશ ને બલવંત હતા, એવા બલવંતેથી જ રાજ્ય ટકી શકે છે એમ વિચારી વીરસેને સેનાપતિ તરીકે રાખ્યા. બાકીની વચમાં બનેલી બીના ગુણમંજરીએ કહી તે પછી ધનદત્ત શ્રેષ્ઠીને બેલાવી પૂછયું- “હે શેઠજી! આ સ્ત્રીને તમે કયાંયે દીઠી હતી? જે હોય તે સત્ય કહો.” શેઠ સતી ગુણમંજરીને જોઈ અત્યંત આનંદ પામ્યા, અને સર્વ હકીક્ત સભા સમક્ષ રાજાને કહી સંભળાવી. તે સાંભળી વિરસેન રાજાએ પોપટ અને સર્વ ઋદ્ધિ રાજસભામાં મંગાવી. એ બધું શ્રેષ્ઠીને સુપ્રત કર્યું અને નગરશેઠની પદવી આપી પિતાના શહેરમાં રાખે.
ત્યાર પછી વિરસેન રાજાએ પિપટને કહ્યું- “હે સજ્જન શિમણી કર ! વહાણ છુટા પડયા પછી તમે કયાં ગયા? અને શું આશ્ચર્યકારી વાત બની? તે કહી મારા તથા સમાજના મનને આનંદિત કર” ત્યારે પિપટે પણ રતિસુંદરી પરણ્યા સુધીની વાત કહી સંભળાવી, આ પ્રમાણે સાંભળી સભાજનના આનંદનો પાર રહ્યો નહિ, અને પછી શું થયું ? તે સાંભળવા સર્વ સાવધાન થયા.
ત્યાર બાદ ચતુરસાગર મંત્રીને બોલાવવામાં આવ્યું. ચતુરસાગર મંત્રી સભામાં હાજર થયે કે તરત મહારાણી ગુણમંજરી પર તેની દૃષ્ટિ પડી. સમજી ગયા કે “જરૂર, મને છેતરી ગઈ છે તે જ આ સ્ત્રી છે. અરે ! આતે રાજરાણી