________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૩ મું ૯૩ રીતે શિક્ષા કરવી? અને શું શું કરવું ? તે સર્વ વરસેન. કુમારને સમજાવ્યું.
આ બધી વાત સાંભળી રતિસુંદરી તે આશ્ચર્ય પામી,. હર્ષથી જણાવ્યું હે વડીલ ભગિની ! તમારી બુદ્ધિ અને ચાતુરી જોઈ હું આનંદ પામી છું. તમારા જેવી સતિઓ આ. જગતમાં ડી જ હશે ખરેખર, તમારે સહવાસ મારા જીવનને ઉજવલ બનાવશે. પતિદેવ પણ ઉત્તમ કુળના હોઈ મારી? સર્વ ચિંતાઓ દૂર થઈ છે. તમારા પતિને પણ મારા પતિ. તરીકે સ્વીકાર્યા છે. આ પ્રમાણે ત્રણેના મન એક થઈ ગયાં, અને અરસપરસ સ્નેહ વરસાવતાં વાત કરવા લાગ્યાં..
હવે રાજસભામાં જવાનો સમય થતા વીરસેનકુમાર બને રાણુઓ યુક્ત સભામાં ગયે. વચમાં વીરસેનકુમાર અને બન્ને બાજુએ રાણુઓ બેઠી. આ જોઈ રાજસભા ચૂક્તિ થઈ વિચારવા લાગી કે આપણો રાજા તે જુદી આકૃતિવાળો હતો, અને આ રાજા તે કઈ જુદો જ જણાય છે! તે શું રાજકુમાર બહુરૂપી છે? અથવા કેઈ દિવ્ય શક્તિને ધારણ કરનારે છે? એમ વિચાર કરતા લેકે એક-બીજાના મુખ સામું જોવા લાગ્યા. તેટલામાં વીરસેન રાજાએ સિપાઈ દ્વારા પેલા દુષ્ટ સોનીને બોલાવી પૂછ્યું – “અરે સની! (ગુણમંજરી તરફ આંગળી કરીને) આ સ્ત્રીને તું ઓળખે છે! સેની તરતજ તે. બંનેને ઓળખી ગયો, હવે શું થશે ?' એમ ભયબ્રાંત. થતે ધ્રુજવા લાગ્યો. “અસત્ય કહીશ તે માર્યો જઈશ એમ વિચારી ની એ રડતે હૃદયે ઝુંપડીમાંથી પિતાને ઘેર કેવી રીતે.