________________
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૬ ડું
૫૯ પડે સંકટો એહવાં તે હજારે,
છતાં ન તજે સજ્જનો માર્ગ સારે; ભજે ભાવથી જે પ્રભુ પ્રેમ આણી,
કહે ખાંતિશ્રી તે સુખી થાય પ્રાણ. ૩ એવા મહાન પુરૂષને પણ અનેક દુઃખે ભેગવવાં પડયાં. છે, છતાં હિમ્મત હાર્યા નથી, અને સમભાવે સહન કર્યા છે, તે હે જીવ! તું શા માટે ધીરજને તજી દે છે? તારી બુદ્ધિ, કેળવ અને તારો બચવાનો માર્ગ શોધી લે.” એમ વિચારી તત્કાલ જેણીને માર્ગ સૂઝે છે એવી સતી ગુણમંજરી ચોરો પ્રત્યે બેલી–“અરે ભાઈઓ! આમ મૂખની જેમ શા માટે. લડી મરે છે? હું એકની બાયડી થઈશ, કાંઈ બધાની થઈશ. નહીં–“તે તમારે એક—બીજાને લડવું તે યુક્ત નથી.” ચેરેએ. કહ્યું ત્યારે શું કરીએ ? તેને માર્ગ બતાવ.” ગુણમંજરી બેલી-જે તમે મારૂં કહ્યું કે તે એક રસ્તે બતાવું? ચેર કહે.
તું કહીશ તે અમારે કબુલ છે.” ગુણમંજરી કહે તમે ચારે જણે એક-બીજાથી ઉતરે તેમ નથી, આમ લડતાં એક-બીજાનું ખુન થઈ જશે, અને સર્વથી રહેશે. માટે તમારી પાસે જે તીર છે એ મને આપો. અને હું એ તીર ફેક, જે પહેલે એ તીરને લઈ આવે તેની હું સ્ત્રી થઈશ. જો આમ કરશે તે કલહ પણ મટી જશે, અને કાર્યની સિદ્ધિ થશે. પછી જેવી તમારી. મરજી.”
આ સલાહ ચારે એને ગમી ને ચારે જણાયે કબુલ કર્યું. કારણ કે સહુ પિતાપિતાને જાણતા હતા કે હું સહુથી.