________________
શ્રી ક્ષાંત્યાનદ ગુણમંજરી, પ્રકરણ ૧૦ મુ
૮૫
હાથી કાને ઝલ્યા રહેતા જથી.† એમ વિચારી નરવીર રાજાએ જવા માટે રજા આપી. જમાઈ ને અનેક જાતનાં આભૂષણા, અપાર ઢાલત સાથે દાસ દાસીએ, અને દશ હજાર હથીયારબંધી સુભટા આપ્યા. આ બધા માલ વહાણામાં ભરાવા લાગ્યા.
"
આ તરફ ચતુરસાગર મ`ત્રી અનેક મનેાથાને સેવત ઘેર જઇ પેાતાની સ` મિલ્કત એક્ઝી કરવા લાગ્યા, આ ધમાલ જોઇ તેની સ્ત્રીએ પૂછ્યું 'સ્વામીનાથ ! આટલી બધી ધમાલ શી ? અને શું છે ? ' ત્યારે દિલગીરી બતાવતા પ્રધાન પેાતાને બચાવ કરતા ખેલ્યા અરે ભાળી ! તને દિવસ કે રાત્રીની ક્યાં ખબર છે ? કાણુ જાણે કઈ ચુગલીખારે રાજાને ખાટુ ખાટું ભરાવ્યું છે, તેથી રાજા આપણા ઉપર એકાએક કોપાયમાન થયા છે, જેથી હું નથી જાણુતા કે રાજા આપણને
શું કરશે ? માટે હવે આપણે પરદેશ ચાલ્યા જવાનુ છે. કાઈને તુ આ વાત કરતી નહિ, અને જવા માટે તૈયાર થઇ જા” વાંચક ! જો પ્રધાન મારે ખીજી એ સ્ત્રીએ થવાની છે. વિગેરે સાચી વાત કરે તે તેની શાકયના વૈર ભાવને લીધે ફજેતી કરી મૂકે, તેથી પ્રધાનજીએ આ કલ્પિત વાત કરી. બિચારી તે સ્ત્રીને પ્રધાનના પ્રપંચની કયાંથી ખબર હોય ? પતિના વચનમાં વિશ્વાસુ તેમની સાથે જવા માટે માલ બચ્ચાં સહિત તૈયાર થઈ. પ્રધાને કોઇને ખબર ન પડે તેમ રાતેારાત જલ્દીથી સ` માલ વહાણમાં ભરી દીધેા. ખરી છેકરાઓને પણ વહાણમાં બેસાડી દીધા. આનંદમાં ને આનમાં રાત્રિ વ્યતીત થઈ ને સવાર પડી.