________________
૬૦
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૬ ઠું -જબરો છું તે તીર લઈ આવીશ, ને મારી સ્ત્રી બનાવીશ.” પછી એક તીર ગુણમંજરીના હાથમાં આપ્યું, ને ચારે જણ તીર લાવવા માટે તૈયાર થઈ ગયા. ઉંટડી ઉપર બેઠેલી અને સર્વ કલાને જાણતી એવી ગુણમંજરીએ તીર એવા જોરથી છોડ્યું કે તે તીર ચાર ગાઉ છેટે જઈ પડયું. તીર ફેંકતાંની સાથે ચરીને સર્વ માલ ત્યાંજ છેડી જે દિશાએ તીર ફેંકયું હતું તે દિશાએ ચારે ચેરેએ એકી સાથે દોટ મૂકી પાછું વળી જેવાની પણ કોઈએ હિંમત ન કરી. કારણ કે પાછું વળી જેવા • જાય તે બીજાથી એક ડગલું પાછળ રહી જાય. હવે ચેરાને તીર લેવા દોડતા કરી ગુણમંજરીએ ચારે ચોરનાં પિટકાને ઉંટડી પર લાદી ત્યાંથી ઉન્માર્ગે ઉંટડીને હંકારી મૂકી અક્કલ બડી કે ભેંસ?
શાબાશ સતી શાબાશ ! ઠીક કર્યું. આવા નર રાક્ષસેને એવી જ શિક્ષા કરવી જોઈએ.
તે નર રાક્ષસ સમ કો, જે વંઠેલ જ હોય, નિજ કુલનો નાશ જ કરે, લક્ષ્મીને વળી બેય. ૧
હે વ્હાલી બહેને! તમે ભૂલે ચૂકે પણ આવા પરનરને વિશ્વાસ ન કરશે, અને સતી ગુણમંજરીની જેમ અક્કલવાન બની બ્રહ્મચર્યની રક્ષા કરો. હવે તે ચાર તસ્કરો ચોરી કરી રાજાના ભયથી દેડી ડી થાકી તે ગયા જ હતા, તેમાં વળી રમાની સાથે રામને પણ લાભ લેવાની આશાએ તીર લેવા દોડયા તીર જતાં દેખ્યું, પણ ક્યાં પડયું તે કેણે દેખ્યું