________________
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૬ ઠું આ બાજુ સતી મત્તલિકા ગુણમંજરી ઉંટડીને દોડાવતી - સાંજ પડતાં એક સમુદ્ર કાંઠે આવી પહોંચી. નજર કરી જુવે છે તે ચારે બાજુ જવાને ક્યાંય રસ્તે દેખાય નહિ. હવે શું કરવું? ક્યાં જવું? વળી રાત્રિ પણ પડવા આવી છે એમ ચિંતાતુર થઈ થકી “ભાગ્યમાં હશે તેમ બનશે” એમ નિશ્ચય કરી રાત્રિ ત્યાં જ પસાર કરવાનો વિચાર કર્યો. ઉંટડી પરથી સર્વ માલ નીચે ઉતારી લઈ ઉંટડીને વનમાં ચરતી મૂકી દીધી. અને સર્વ માલનું એક પિોટકું બાંધ્યું. પછી એક વૃક્ષ નીચે જમીન સાફ કરી પિતાની પાસે રહેલ વસ્ત્ર પાથરી પોટકાને ઓશીકે મૂકી પથારી પર બેસી બે હાથ લલાટે લગાડી મન, વચન અને કાયા એ - ત્રણ ગે નવકાર મંત્રનું સ્મરણ કરતી છતી ચાર શરણને ગ્રહણ કર્યા. ત્યાર પછી ચેરાશી લક્ષ છવાની સાથે ખમાવતી છતી કહેવા લાગી કે-“હે જગતના પ્રાણીઓ! મેં તમારી સાથે આ - ભવે કે પરભવે હજારે અપરાધે ર્યા હશે, તે મને રાંક સમજીને હે પ્રાણુઓ ! મને ક્ષમા આપશે.”
એ પ્રમાણે સર્વ જીવને ખમાવી નવકાર મંત્રનું સ્મરણ કરતી સાગારિક અણસણને ગ્રહણ કરી નિદ્રાધિન થઈ.
સાગારિક અણુસણની ગાથા. આહાર શરીર ને ઉપાધિ, પચ્ચખું પાપ અઢાર મરણ આવે તે વસિરે, ને જીવું તે આગાર. ૧
હવે કાંતિપુર નગરમાં રહેલ વીરસેનકુમાર સવારમાં "જાગૃત થતાં જુએ છે તે ઉંટડી સહિત તે માણસને ન જે, -તેમ પિતે રહેતો હતો તે ઘરમાં જોયું તે ગુણમંજરી પણ ન