________________
"૭૮
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૯ મું વિચારમાં પડયા ? ” ગુણસેન મંદ સ્વરે બે - “ભાઈ ! મારા પિતાજીની રજા સિવાય આ કામ બને તેમ નથી તે વાત મારાથી બનાવી અશકય છે માટે તે વાત મુકી દ્યો, અને બીજું કિઈ કાર્ય બતાવે તે કરવા હું તયાર છું.” આવા તેનાં વચને સાંભળી રાજપુત્ર બે-“અરે મિત્ર! શું તમારા વચનને તમે નહિ પાળે? સજ્જન પુરૂષે કઈ દિવસ બેલીને ફરતા નથી કહ્યું છે કે
વા ફરે વાદળ ફરે, ફરે નદીયાંકા પર
ઉત્તમ બેલ્યા નવ ફરે, પશ્ચિમ ઊગે સૂર. ૧ હે મિત્ર! તમારા જેવા બલીને કેઈ દિવસ ફરતા નથી. -તમે વચન આપી ચૂક્યા છે. હવે તમારી મરજીમાં આવે તેમ કરે.” આ પ્રમાણે કહી રાજકુમાર ત્યાંથી ઉઠી મહેલમાં ગયે, અને ગુણસેન પોતાના આવાસમાં આવ્યું. - ત્યાર પછી ગુણસેને પોપટને બનેલી હકીકત કહી સંભળાવી. પિપટ બે – “બહેન ! ખુશીથી તે વાત સ્વીકારે. કારણ કે તમારા પતિ જીવતા છે, તે તમારા પતિને બે સ્ત્રીઓ થશે. બીજી પણ યુક્તિઓ પોપટે શીખવાડી. બીજે દિવસે ગુણસેનકુમાર નરભાનુ પાસે ગયે. નરભાનુએ એ જ વાત ખડી કરીને વચન પાળવા જણાવ્યું. ગુણસેન- “હે મિત્ર! તે વાત મારે માનવી જોઈએ. પણ મારે છ મહિના સુધી - બ્રહ્મચર્ય પાળવાનું વ્રત છે, તેથી એ વાત સ્વીકારી શકતું નથી.” રાજપુત્રે તુરત પિતાના પિતાજીને બેલાવી સર્વ વાત જણાવી