________________
થી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૮ સુ
૭૩
સ્વરૂપવંત તે ગુણુસેનને જોઈ નરવીર રાજાએ પેાતાના પુત્ર નરભાનુને પૂછ્યું આ ભાગ્યશાળી નશત્તમકુમાર કોણ છે ?” ઉત્તરમાં હસતા મુખે કુમારે જે પ્રમાણે ગુણુસેને કહ્યું હતું તે જણાવ્યું. તે સાંભળી રાજા અત્યંત આનંદ પામ્યા. આન ંદિત ચહેરે ગુણુસેનકુમારને પેાતાના પુત્રની જેમ સ્નેહ બતાવતા રાજાએ હંમેશાં રાજસભામાં આવવા માટે આગ્રહ કર્યો. સમય જતાં ગુણુસેનકુમાર પેાતાના મહેલે આવી પહેોંચ્યા, અને ત્યાં અનેલી સ`ખીના પેાપટને કહી સ’ભળાવી,
ફરી ખીજે દિવસે ગુસેન રાજસભામાં ગયા. ત્યાં રાજાની પાસે ચાર માણસો ન્યાય કરાવવા આવેલા હતા, પણ તે ન્યાય રાજા કે પ્રધાન કઈ કરી શકતા નહાતા. આ જોઈ બુદ્ધિને ભંડાર ગુણુસેન ખેલ્યા હે રાજન ! ખીલતા રાજન ! ખીલતા કમલ જેવું આપનું મુખ સદા આનદ્રીત રહે છે, છતાં કઈ ચિંતાએ આજે કરમાવી દીધું છે? ' ત્યારે રાજાએ જણાવ્યું –
રતિપુર ગામના રહીશ લક્ષ્મીચ'દ,લાલચ દલાલચ‘દ ને લલ્લુભાઈ, આ ચારે શેઠીયાઓએ રૂના વેપાર કરવાની ઇચ્છાથી દરેક જણે રૂપિયા દસ-દસ હજારની રકમ કાઢી. રૂપિયા ચાલીશ હજાર ભેગા કરી તેનું રૂ લીધું. રૂ લીધા પછી કવશાત એકદમ રૂના ભાવ ધટી ગયા. આથી પેાતાને લાભને બદલે ટાટા આવતા હેાવાથી ચારે જણે વિચાર કર્યો કે-સારા ભાવ આવશે ત્યારે વેચશુ' એમ વિચારી વિશાળ એક મકાન લઇ તેમાં બધુ રૂ ભરી દીધું. પણ ત્યાં ઉત્તરા થયા, અને રૂને ચાડે થોડે ખે‘ચી જતા જોઇ ચારે જણે વિચાર કર્યો કે હવે શું કરવું? થાડા દિવસમાં કેટલુ એ રૂ ખેંચાઇ જશે . ને બગડી