________________
૬૮
શ્રી ક્ષાંત્યાન ંદ ગુણમજરી, પ્રકરણ ૭ મુ”
આ માજી ધનદત્ત શેઠ પેાતાની માલ-મિલ્કતની જરાએ પરવા કરતા નથી. તેને એમ પણ થતુ નથી કે મારી મિલ્કત બધી ગઇ. પણ એજ ચિંતા કરે છે કે- અરે ! તે સતીનું શું થશે ? હું તેનું રક્ષણ ન કરી શકયા, તેની એકે આશા મે પૂરી કરી નિહ. ખરેખર ! અમૂલ્ય સાધમિક હેનના ઉદ્ધાર કરવાના વખત ચાલ્યા ગયેા.' એમ અનેક પ્રકારે તેણીના દુઃખે દુ:ખી થતા શ્રેષ્ઠી અનુક્રમે પોતાના વતને પહોંચ્યા, પણ તે ગુણમંજરી તેના હૃદયમાંથી ખસી નહિ. ગુણમ જરીના ગુણાનુ... સ્મરણ કરતા ફરીથી કયારે મળશે ? એવી વિચારણાથી શ્રેષ્ઠી પેાતાના દિવસેા દુ:ખપૂર્વક વ્યતીત કરવા લાગ્યા, હૈ મહાશયે ! પ્રિય પાઠક ! તમે પણ તમારા સ્વધમી પર આટલા જ પ્રેમ રાખજો, વખત મળે સ્વામીભાઇની ભક્તિ-સેવા કરી ઉપકારી બનજો અને મનુષ્ય ભવને સફળ કરજો.
શ્રેષ્ઠીના વિયાગથી ક્લ્પાંત કરતી ગુણુમ'જરી પાતાના પૂર્વ કૃત કર્મોને ધિક્કારવા લાગી, અને કર્મીની વિચિત્ર ગતિથી ચારાશી લક્ષ જીવાયેાનિમાં પરિભ્રમણ કરતાં કાઈ પણ જીવાને કોઈ પણ ગતિમાં જરાયે સુખ નથી, એમ ચાર ગતિના સ્વરૂપનું ચિંતવન કરવા લાગી
ત્રોટક છંદ
ગતિ ચાર તણાં દુ:ખ છેજ ઘણાં,
પંખી તણાં;
દુઃખ ભાગવવાં પશુ વળી નરકમાં દુઃખ તેથી ઘણાં; નર–નાર પણે દુઃખ શાક તણાં.
૧.