________________
૭૦
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૮ મું જેવી સમજીને આ કલ્પાંત કરવા ગ્ય નથી.” ગુણમંજરી એલી–હે કીર! મને બીજું કાંઈ દુઃખ થતું નથી, પણ મને એક જ ચિંતા થયા કરે છે કે, હું મારા શયલનું રક્ષણ કેવી રીતે કરીશ ? કોણ જાણે આ વહાણ કયાં લઈ જશે ?” બુદ્ધિને ભંડાર પિપટ બે-“હે ભગિની ! તમે ચિંતા કરશે નહીં. તમારા દુઃખમાં મદદ કરવા માટે મને શેઠે અહીંયાં મેકલેલે. છે, તો હું તમને બનતી મદદ જરૂરી કરીશ. આ વહાણમાં મારા શ્રેષ્ઠીને રાજસભામાં જવાને પિશાક રહેલ છે તે તમે પહેરી લે. વળી કેઈ જેગીએ દયાળુ શ્રેષ્ઠી ઉપર પ્રસન્ન થઈ એક ગુટિકા આપેલી છે, તે ગુટિકા જે પુરૂષ બાંધે તે સ્ત્રી રૂપે થાય છે, અને સ્ત્રી બંઘે તે પુરૂષ રૂપે થાય છે તે ગુટિકા કેટના ખીસામાં છે, તે તમે તમારી જમણી ભુજાએ બાંધી
, આથી પુરૂષરૂપે તમારા બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ થશે.” પિપટના કહ્યા મુજબ ગુણમંજરીએ કર્યું, અને તેણીના સર્વ ભય નાશ પામ્યા.
પ્રકરણ ૮ મું પુરૂષ વેષે ગુણમંજરી સતીનું કપિલપુર બંદરે ઉતરવું અને
પિપટે કરાવેલ રાજપુત્ર સાથે અપૂર્વ ભેટ. હવે વહાણ ચાલતાં કપિલપુર નગરના કાંઠે આવી પહોંચ્યા. પિપટની સલાહ મુજબ પુરૂષ વેષે મહાસતી ગુણમંજરીએ કપિલપુર બંદર ઉપર વહાણ થંભાવ્યાં. સવ" માલ વહાણમાંથી ઉતરાવી તે બંદર ઉપર એક મોટું મકાન વેચાતું લઈ સર્વ માલ તેમાં ભરાવ્યું. જેઈતા નેકરે રાખ્યા, રાજપુત્ર જેવું તેનું સર્વ કામ થવા લાગ્યું. ગરીઓને છૂટે હાથે