________________
શ્રી શાંત્યાનă ગુણમંજરી, પ્રકરણ ૭ મુ
૬૫
સ` માલ ભર્યાં છે, ને જેની અંદર લાખ રૂપિયાના પોપટ છે, તે વહાણમાં આ સ્ત્રીને કોઈ પણ પ્રકારે હરકત ન પહોંચે તેમ ઉપાડીને મૂકી દ્યો.” શેઠના હુકમ થતાં આજ્ઞાધિન સેવકોએ પોટકા સહિત ગુણમજરીને વહાણમાં મૂકી દીધી, છતાં તે
જાગૃત ન થઈ.
હવે સ કાર્ય પતાવી દઇ શેઠે બીજા વહાણમાં બેઠા ને વહાણ ચલાવવામાં આવ્યાં. શેઠનુ અને ગુણમજરીવાળું વહાણુ ખરાખર લગાલગ ચાલતાં. જ્યાં વહાણા થાડેકે દૂર ચાલ્યાં કે પાણીના અવાજથી તે ખાળા એકદમ જાગૃત થઈ ગઈ અને જુએ છે તેા વનને બદલે પાતે વહાણમાં છે. પાતાનુ કાઈ હરણ કરી જાય છે.’ એમ માની ભયભ્રાંત થઈ થકી વિવિધ રીતે વિલાપ કરવા લાગી. તે વખતે તેણીને આશ્વાસન આપતાં શ્રેષ્ઠીએ કહ્યું હે ધમ ગિની ! તમે ભયને ત્યજી દ્યો, શાંત થા અને મને કહે કે આપ કાણુ છે ? ક્યા કારણને લઈ એ નિર્જન વનમાં, કયા નિય મનુષ્યે આપના ત્યાગ કર્યો હતા? અથવા ક્યા કારણથી આપ સ્વજનથી વિયેાગિત થઇ એ વનમાં આવેલાં હતાં ? જો હરકત ન હેાય તે કહેા, આપનુંસવ વૃતાંત જાણવા ઇચ્છું છું. મારા તરફની આપ જરાએ શંકા રાખશે। નહિ. હું શ્રાવક છુ', મેં સદ્ગુરુ પાસેથી શ્રાવકના ખાર વ્રત ઉચ્ચરેલાં છે. યાવત્ જીવિત પર સ્ત્રી સહેાદર રહેવુ' એ મહા વ્રત મે... મારા જીવનમાં અંગીકાર કર્યું છે. આ જગતની બધી બાળાએ મારી બહેનેા છે, અને બધી વૃદ્ધાએ મારી માતાઓ છે.
૫