________________
પ્રકરણ દૃઢુક
ચાર લુટારાના હાથમાં સપડાયેલ સતી ગુણમજરી
ચલાવતી સતી ગુણમ’જરીએ કાપ્યા, તેટલામાં તે સામેથી જોયા. ચારેાની દૃષ્ટિ પણ
આ તરફ ઉંટડીને જેટલામાં આઠેક કેશ પંથ દોડયા આવતા ચારને તેણીએ ગુણુમ જરી ઉપર પડી. ષ્ટિ પડતાંની સાથે તેણીના રૂપ ઉપર માહિત થઈ ગયા, અને એકદમ આવી ગુણમ'જરી સહિત ઉ'ટડીને ઘેરી લીધી. આ જોઇ ગુણુમ જરીએ તેને પૂછ્યું' – ‘ભાઇએ ! તમે કોણ છે ? ક્યાંથી આવે છે ? અને ઉંટડીને શા માટે અટકાવી છે ?' ઉત્તરમાં ચારાએ જણાવ્યુ - “અમે ચાર છીએ, અને સામેના ગામના રાજાના ભડાર તેાડી હીરા ઝવેરાત વિગેરે લુંટી અમે અમારા ગામ જતા હતા; ત્યાં હું સુ'દરી ! અમેએ દૂરથી તને જોઈ તારા રૂપ ઉપર ફીદા થયેલા, અમેાએ તને અમારી બાયડી કરવા માટે ઉંટડીને અટકાવી છે, માટે ચાલ અમારા ઘેર.” આવા પ્રકારનાં ચારશનાં વચને સાંભળી ગુણમજરી ખેલી, પણ તમે ચારને હું એક, તેના કાંઇ વિચાર કર્યો? ' આ વાત સાંભળી ચારે જણા એક બીજા ઉપર દ્વેષિલા થઈ આપસ-આપસમાં લડવા લાગ્યાં. એક કહેઆ સ્ત્રીને પહેલી મેં દેખી છે, માટે મારી ખાયડી થાય ભીજા કહે એસ એસ હવે ! બતાવી તે મે હતી, તા મારી જ બાયડી થાય' ત્રીજો કહે, મારા જીવતાં તમે તમારી બાયડી કેવી રીતે કરા છે ? તે હું જોઇ લઇશ.એ તે મારી બાયડી જ થવાની’ચાથા કહે ‘મે... વીરવલય પહેરેલાં છે, હુ. તમારાથી
"
ન
જબરો છું, માટે તમેા બધાને મારી નાખી મારી જ સ્ત્રી કરીશ.'