________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમ'જરી, પ્રકરણ ૫ મું
સમજ સાનમાં માનને તજી, મરણુ નાખતા રે રહી ગજી; ઝડપશે અરે કાળ કે સમે, ખબર ના પડે તેહની તને. ૪ ચતુર ચેતીને ચાલજે જરી, નફટ ના થજે તું ફરી કરી; ધરમ ધ્યાનમાં જો રહે સદા, દુઃખ ન પામશે તે સહી કદા. ૫ વચન સાંભળી શીખ જો ધરે, ભક્તિ ભાવથી દેવની કરે; કપટ ફૂડના પકથી ડરે, જરૂર ખાંતિશ્રી એમ તું તરે. ૬
જ
૫૫
પરનારીમાં આસકત બનનારા ધન-માલની પાયમાલી કરે છે, ગરમી આદિના રોગથી પીડાય છે, વિષયાંધા આ ભવ કે પરભવની જરાએ પરવા કરતા નથી. કૂતરા જેવા તુચ્છ વાસનાની તૃપ્તિ માટે જે જે સ્ત્રીઓને દેખે છે તેમની સામે ફાટી આંખે જોયા કરે છે, તેણીના ઉપર બળજબરી વાપરે છે, સીતમ ગુજારે છે, છેવટે નરકના કીડા બની અપાર દુઃખના ભાગીદાર થાય છે, આવા નરેને શાસ્ત્રકારા ગધેડાની જ ઉપમા આપે છે–
પર પ્યારીમાં પ્રેમ રસ, મરદા ખેલ ખેલ; કદર વિનાના કથડા, એ ત્રણે ગદ્ધા તાલ. ૧
હે સુન અેના ! પરનારીમાં પ્રેમ રાખનાર પુરુષોની જે દશા થાય છે, તેવી જ બલ્કે તેથી પણ અધિક દશા પરપુરુષમાં આસક્તિ ધરાવનાર સ્ત્રીઓની પણ થાય છે; અને તે તે ઉપમાને લાયક સ્ત્રીએ પણ થાય છે તેા તમેા તમારા ધર્મને ન ભૂલેા એમ ભાર દઈ હું તમાને કહું છું. જો તમારે શીયલની રક્ષા કરવી હાય, મેાક્ષ સુખની અભિલાષા હોય તે ગૃહસ્થાને તે શું ? પણ એકલા નિહારી વેશ વિડંખક સાધુઓની સ`ગત