________________
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું
૪૯ તમે પરણેલા છે કે કુંવારા ? ચાર-હું કુંવારો છે. પણ આજે અપછરા સરખી તું મને બાયડી મળી, તેથી હું કુંવા છું એમ માનતો નથી. મારા ભાઈઓની બાયડીઓ તે કાળી કાળી બિલાડા સરખી છે.”
આવે તેને બકવાદ સાંભળી પિતાના પ્રત્યે પૂર્ણ તેને વિશ્વાસ આવી ગયો છે તેમ જાણુ ગુણમંજરી તસ્કરને કહેવા લાગી–હું તમારી સ્ત્રી થવા તૈયાર છું, એમાં જરા પણ છેટું માનશે નહિ. પણ મને એક-શંકા રહે છે કેતમે મને આમને આમ જ ઘેર લઈ જશે; તે મારા રૂપ ઉપર તમારા ભાઈઓ મેહિત થશે, અને મને પિતાને કબજે કરશે તે તમે શું કરશે ? કારણ કે તમારા ભાઈએ પણ તમારા જેવા જબરા હોવા જોઈએ ! તેથી મને પણ જેની સાથે ઠીક લાગે તેની હું સ્ત્રી થાઉં.' - એ સાંભળી ચેર વિચારમાં પડ–“વાત તે સાચી છે, મારા ભાઈ એ મારાથી ઘણું જબરા છે, તેઓ કદાચ પડાવી લે તો શું થાય? વળી આ પણ કહે છે–મને ગમે તેની સાથે હું રહું. જો આમ બને તો પછી આને હું કેમ રોકી શકું? વળી મને મદદ પણ કોણ કરે? ખરેખર આમ થાય તો હું આવી અપછરા સરખી બાયડી ગુમાવી બેસું? હવે મારે શું કરવું ? તે લેને આને જ પૂછું, તે કઈ રસ્તો બતાવશે.” પછી ગુણમંજરીને પૂછવા લાગ્યો,-ત્યારે હવે મારે કરવું શું ! આપણું બેને વિયેગ ન થાય એ કઈ રસ્તો તું બતાવીશ? “ બગડેલ બાજી સુધારવાને સમય આવેલે જાણુ મહાસતીએ ઉંચા સ્વરે