________________
૫૦
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું
જણાવ્યું–હા, મારું કહ્યું કરેા તે બધુ` સીધું ને સટ થઈ જાય તેમ છે ને કોઈ વખત વિયેાગને સમય ન આવે.’ ચાર કહે હા, તેા તુ કહે તે કરવા હું તૈયાર છું.”
·
ગુણુમ’જરી—ત્યારે સાંભળે, જુએ તમારા ગામની નજીક આ માટેા વડ દેખાય છે ત્યાં મને મૂકી તમે તમારા ગામમાં જાએ, અને તમારા મા—માપ, ભાઈ, અેના અને ખીજા સગા-સંબધીઓને ભેગા કરી મારી સાથે પરણવાની વાત જણાવી પરણવાની સવ સામગ્રી તૈયાર કરી સેાળ શણગાર સજી ઘેાડા ઉપર એસી વરઘોડા કાઢી આડંબર સહિત વાજતે ગાજતે અહીં આવી અને ગામના લોકો પણ જાણે તેવી રીતે સની સાક્ષીએ મને પરણા. ખર્ચ ભલે ગમે તેટલા થાય, તેની જરા પણ પરવા કરશેા નહિ. કારણ કે મારી પાસે પુષ્કળ ધન છે તે ધન આખી જી'દગી સુધી ખૂટે તેમ નથી. જો આવી રીતે મને પરણશે તેા પછી તમારા ભાઈ એ કાંઈ કરી શકશે નહિ, અને કાંઈ ખટપટ કરશે તેા બધા તેઓને ધિક્કારશે. કારણ કે જગ જાહેર આપણાં લગ્ન થાય તેા બધા કહી શકે. વળી હું પણુ આજે ન જ જઈ શકું.'
વાહે સતી વાહ! તારી બુદ્ધિ આગળ બૃહસ્પતિ પણ પાણી ભરે તેમ છે, તેા બિચારા આ રકનું શું ગજું કે તને છેતરી શકે ? કહ્યુ કે
તાત વેતના સવ જણુ, કિંમત અક્કલ નુલ્ય; સરખા કાગળ હૂંડીના, આંક પ્રમાણે મૂલ્ય. ૧