________________
શ્રી ક્ષાંત્યાનઢ ગુણમજરી, પ્રકરણ ૫ મુ
"
હાથની હથેળી પણ સૂજતી નથી, એવી ઘાર અંધારી રાત્રિમાં પેાતાને પિત છે કે બીજો કોઇ ? ' તેની જેણીને ખીલકુલ ખખર નથી એવી મહાસતી તે અધમને પેાતાના પતિ છે’ એમ માની સૈાનીના ઘરની વીતક વાત જણાવી કહેવા લાગી કે– હે સ્વામિન્ હવે આપ આપનું ભાળપણુ ડી દ્યો, અને હેશિયારી રાખેા. આ સ ́સારમાં અનેક દૃષ્ટ માણસા વસે છે, કપટ-પ્રપંચથી લાકોને છેતરે છે, તેા એવા માણસાને એકદમ વિશ્વાસ તમારે ન કરવા જોઈ એ’ આમ અનેક પ્રકારે તેને પતિ જાણી સમજાવવા લાગી. પણ તે દુષ્ટ ચાર હુંકારા સિવાય કાંઇ જ ખેલતા નથી, અને ઉત્તર પણ આપતા નથી. મહાસતી ગુણમંજરીએ જાણ્યુ કે–મારા પતિએ આજ ત્રણ દિવસ થયા ભાજન કયુ" નથી, તેમ ઘર ભૂલી જવાથી શરમાઇ ગયા લાગે છે, તેથી કાંઇ ખેલતા નથી' આમ ચાલતાં અરૂણાદય થયા. સહેજ પ્રકાશ થતાં જ્યાં તેના ઉપર દૃષ્ટિ નાખે છે ત્યાં તે પતિને ઠેકાણે ભયંકર આકૃતિવાળા કાળા ભીલડા સરખા લુટારા તેણીએ જોયા.
૪૬
· અહા ! આ શું? મારા સ્વામીનાથ કયાં ગયા ? આ દુષ્ટ ક્યાંથી આવ્યા ? અરે ! આ અધમે મારા પતિનું શુ સ્ક્યુ હશે ? હાય હાય ! હવે તેમનું શું થયું હશે ? મારા બ્રહ્મચર્ય નુ` રક્ષણ કેવી રીતે કરીશ ? જ્યારે નસીબ અવળા હોય ત્યારે બધુ' અવળું જ થાય, કહ્યું છે કે–
અકૃતપુણીઓ ઈચ્છે ઘણું, પુણ્ય ન લાવે નીર ને વછે શેર, સાંધે
પહોંચે પૂરવત'; નવ ને ત્રુટે તેર. ૧