________________
४७
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૫ મું ૪૭ અકતyણીએ પરદેશ જાય, ને કરે તે જતાં જ, અકૃતપણુઓ જમવા જાય, ભાણું બેય કાં માખી ખાય. ૨ અકૃતપણીઓ ખેતી કરે, બળદ મરે કાં દુકાળ પડે, અકૃતપણીઓ સંબત કરે, માણસ મળતાં હીજડો મળે. ૩
અરેરે! એકથી છુટી તો બીજાના હાથમાં પકડાઈ, હવે હું શું કરું?' એવાં અનેક પ્રકારે કપાત કરતી મહાસતી વિચારવા લાગી કે હે જીવ! તેં ક્ય છે ને તારે ભેગવવાનાં છે, તે હવે કાયરપણું તજી ધીરજ ધરી કામ ન બગડે તે ઉપાય
તું શેથી આ તેજી ધીરજ ધરી . તારે ભોગવવાનો
જે મત પીછે ઉપજે, સં મત પહેલી હોય કામ ન બિગડે આપણે, ને દુર્જન ન હસે કોય. ૧
આવી રીતે મનને મજબુત કરી હૃદયમાં રડતી પિલા નીચને કહેવા લાગી કે-“અરે ભાઈ ! તમે કોણ છે ? અને મારા સ્વામી ક્યાં ગયા? અમારી વાત તમે કેવી રીતે જાણી ? એ સાંભળી ચાર કહેવા લાગ્યું કે હવે મને ભાઈ કહીશ નહીં. હું તો તને મારી બાયડી બનાવીશ. માટે મને સ્વામીનાથ હીને બોલાવ. હું ચાર છું.' ચેરે જાણ્યું કે હવે મારા હાથમાં સપડાએલી કયાં જશે ? એમ વિચારી ચેરે છોકરાઓની સાથે શા માટે ફરતે હતે ? કાગળ કેવી રીતે વાંચે? અને વિરસેનને કેવી રીતે મૂછવશ કરી તેને ઉપાડી લાવ્યા? એ સર્વ વાત અથથી ઈતિ સુધી ગુણમંજરીને કહી સંભળાવી, અને છેવટે કહ્યું-“તારે પતિ સૂર્યોદય થતાં જાગૃત થશે, તે પહેલાં જાગશે નહિ.