________________
૩૦.
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું મર કહેતાં પણ દુઃખ થાય, એવી જ રીતે કેઈ ઉપર ખોટા આળ મૂકે તે મનુષ્યને તેને બદલે કરડે વાર ભેગવવો પડે છે. દાખલા તરીકે-કેઇને રાંડ હી હોય કે ચંડાળ કહ્યો હોય, તે તેને રાંડ કે ચંડાળ થવું પડે છે. એવા એવા સેંકડે દાખલાઓ જૈન સિદ્ધાંતમાં મોજુદ છે તે પુરુષ સ્ત્રીઓને રાક્ષસી, પિશાચિની, ડાકણ, વ્યભિચારિણી, અસત્યવાદિની, ચૂડેલ, હત્યારી, હીચકારી, નિર્દય, પાપિણી, દાસી, ભીણી વિગેરે ઉપમાઓ આપે છે, તે અત્રે લખતાં હૃદય રડી ઉઠે છે. રાક્ષસી વિગેરે ખેટા દે દેનાર પુરૂષને રાક્ષસ, પિશાચ વિગેરેના કરડે ભો કરવા પડશે તેને તેઓએ કાંઈ વિચાર કર્યો હોય તેમ લાગતું નથી. ઉપર મુજબ પુરૂષોએ જે કલકે સ્ત્રીઓ ઉપર દેતાં પહેલાં જરા વિચારી જુએ તે તરત જણાય કે પુરૂષે કરતાં સ્ત્રીઓમાં દૂષણ ઓછાં છે, અને કદાચ દુષણે જોવામાં આવે તે પુરૂષને આભારી છે. સ્ત્રી-પુરુષના ગુણ દેષની તુલના કરતાં ચકખું જણાઈ આવશે કે, પુરુષોએ પિતાની સેવા કરાવવા ખાતર સ્ત્રીઓને નીચે દરજે ઉતારેલી છે. દરેક લેખકે લખી દે છે કે–સ્ત્રીએ પિતાને પતિ અંધ હોય, કઢી હય, વ્યભિચારી હોય કે નપુંસક હોય તે પણ તેને દેવ તરીકે માન, અને પત્નીને દેવ તરીકે માનવાની ફરજ નથી શું? જુઓ–
નારી રત્નગર્ભા કહી, ઘરનું ઢાંકણ જાણ;
લાજ વધારે પતિ તણી, તે દેવી સમ તું માન. ૧ સ્ત્રીમાં જેટલા ગુણ કે અવગુણની પરંપરા પુરુષોએ બહાર પાડી છે, તેટલા ગુણ કે અવગુણ પતિમાં હેય, તે