________________
શ્રી શાં ત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું
૩૧ પણ પત્નીએ પતિને દેવ તરીકે માન. એમ જે ફરમાને બહાર પાડેલ છે, તેવી જ રીતે તેટલા જ ગુણ કે અવગુણ પત્નીમાં હોય તે પણ પતિએ પત્નીને દેવી તરીકે માનવી પડશે જ. એમ માનશે તે જ પુરુષે ઉદાર, નિષ્કપટી, ઉત્તમ વિગેરે ગુણેને લાયક ગણાશે. તેમ જે પુરૂષો કબુલ કરવા તૈયાર ન હોય તે પુરૂષે લેભી, કપટી, નીચ વિગેરે દુર્ગુણોને પાત્ર ગણાશે, અને સ્ત્રીએ ઉદાર, નિષ્કપટી વિગેરે ગુણેની ધારક ગણાશે, કારણ કે, જેટલી હદે પુરૂષ સ્ત્રીઓને નિંદે છે તેટલી હદે સ્ત્રીઓ પુરૂષને નિંદતી નથી એ નિર્વિવાદ છે. વળી પુરૂષ સ્ત્રીઓને વશ કરવા માટે આભૂષણેના બહાનાથી હાથ પગ વિગેરે અંગેને બાંધી દેવાને પ્રયત્ન કરે છે જુઓ –
| હરિગીત. પગ હાથને બાંધ્યા અરે ! કરી ખુવારી નારીની, ઘર કામ કરતી તેય પણ બિગાડી લાજ બિચારીની; અહો નાક કાન વિંધ્યા છતાં રહે ગદ્ધો ગાજતે, નિજ વિશે રાખવા નારીને ક્ષાંતિશ્રી કહે આજ તે. ૧
હું પૂછું છું કે, પુરૂષની જેમ સ્ત્રીઓએ પુરૂષને વશ કરવા માટે આભૂષણેનાં બહાનાથી પુરૂષોના પગે કડલાં, હાથમાં ચૂડીઓ, વિગેરે બંધનોથી પુરૂષોના અંગને બાંધ્યા છે? આ અંધને તૈયાર કણે કર્યા તે જરા કહેશે કે? કહે કે સની લેકેએ, તે પણ પુરૂષો કે અન્ય?
એવી જ રીતે અનેક મહાસતીની પાયમાલી પુરૂષના અવિચારથી જ થયેલી છે. સુનિશ્રી નાનચંદ્ર સ્વામી પિતાના એક પદમાં ચોકખું જણાવે છે કે