________________
૩૬
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું પર નારીના પ્રેમથી, રાવણ રૂલીયે રાન,
ક્ષાંતિથી કહે હેતથી, હૈયે રાખે સાન. ૧ અરે પાપિષ્ઠ! તારા કાળા મુખને લઈ પાછો ચાલ્યા જા.” આવાં તેણીના વચને સાંભળી ભય પામતે સોની પાછો ફર્યો કે તરત જ સનીના ભયથી ગુણમંજરીએ કમાડ બંધ કરી દીધાં.
સેની પિતાને ઘેર જઈ વિચારવા લાગ્યું કે- “ખરેખર પરાણે પ્રીત થતી નથી. એ લેક કહેવત છે. તે હવે ધીરે ધીરે લલચાવી મીઠા શબ્દથી તેને હું મારે વશ કરીશ. મારા ઘરમાંથી હવે એ કયાં જવાની હતી ? આજ નહિ તે. કાલે, પણ ગમે તેમ કરી મારી સ્ત્રી બનાવીશ ત્યારે જ જપીશ” હે બહેન આવા જીવતા જમડાઓ અને નિર્દોષ સતીઓને સંતાપી હેરાન હેરાન કરી નાંખે છે. આવા કુકર્મ કરનારા પરપુરૂષેથી સાવચેત રહેજે, અને આ સ્ત્રી સાધને કંઠસ્થ. કરી રાખજો
સ્ત્રી સાધ (અલી સાહેલી, જગમ તીરથ જેવા ઉભી રહેને-એ દેશી) સખી સદ્દગુણ ! વાત કહું તે સાંભળીને તે પ્રેમ ધરી, પર પુરૂષને દૂરથી પરહરજે, એ લંપટને ચિત્ત નવ ધરજે,
વિવેકરૂપ દી દિલ ધરજે, સખી. ૧ એ નાગ સરિખ પર નર છે, રાક્ષસ સમ તે દુઃખકર છે,
એ જીવતા જમડે જમ્બર છે; સખી૨