________________
શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું
હવે સૂર્ય અસ્ત થયો તે પણ ટોપી વેચવા ગયેલ વરસેન કુમાર ઘેર આવ્યું નહિ. “ક્યા કારણથી નહિ આવ્યા હોય ? અને કયાં ગયા હશે? અરે તેમનું શું થયું હશે?” આમ અનેક પ્રકારે સંકલ્પ-વિકલ્પ કરતી મહાસતી ગુણમંજરી પિતાના પતિની રાહ જોતી બેઠી છે, હવે વીરસેન કુમારનું શું થયું? તે આપણે જોઈએ.
આ બાજુ વિરસેન કુમાર મહા મુસીબતે છેક સાંજના સમયે ટેપી વેચી ઘેર આવે છે, ત્યાં તે પોતાના રહેઠાણવાળા ઘરને બંધ જોઈ આ ઘર મારૂં નથી, હું ભૂલી ગયે છું, એમ માની બાલ્યા-ચાલ્યા વગર ત્યાંથી પાછો ફર્યો. ગુણમંજરીએ સોનીના ભયથી બારણું બંધ કર્યું હતું, અને વિચાર્યું હતું કે મારા સ્વામીનાથે આવશે, અને બારણને ધક્કો મારશે એટલે હું ઉઘાડીશ.” પણ કુમાર તો કમાડને અડકો નહિ. બેલ્યાચાલ્યા વગર ત્યાંથી ચાલતે થયે, અને પિતાના ઘરની શોધ કરવા લાગે. ફરી ફરી ચાર-પાંચ વખત તે ઘર પાસે આવ્યા, ને બંધ જોઈ પાછો ફર્યો. પછી તેને એમજ વિચાર થયે કેમારી સ્ત્રી હંમેશાં રાહ જોતી બારણામાં જ બેઠી હોય, ઘર બંધ હોય જ નહિ તે આ ઘર મારૂં નથી, અને હું મારા હેઠાણવાળા ઘરનું સ્થાન જરૂર ભૂલી ગયો છું.'
હવે તે રાત્રીને આગળ વધતી જોઈ અંધકારે પણ પિતાની સત્તા પૂર્ણ જમાવી દીધી જેથી દિમૂઢ બનેલે રાજકુમાર એક શેરીએથી બીજી શેરીએ ભટકવા લાગ્યું. હવે રાશી લાખ છવાનીમાં ફેરા ફરતાં જેમ આત્માને મનુષ્ય ભવ મળે